For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કન્સ્ટ્રકશનના સામાનની ટ્રોલી પેટમાં વાગી જતાં બાળકને ગંભીર ઈજા

05:24 PM Dec 06, 2023 IST | Sejal barot
કન્સ્ટ્રકશનના સામાનની ટ્રોલી પેટમાં વાગી જતાં બાળકને ગંભીર ઈજા

ભવાનીનગર 25 વારીયામાં રહેતા 10 વર્ષનો બાળક પોતાના ઘર નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં રમતો હતો ત્યારે તેમને ક્ધટ્રકશન સમાન બનાવવાની ટ્રોલી પેટમાં લાગી જતા બાળકને ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
વધુ વિગતો મુજબ, ભવનગર 25 વારીયા માં રહેતા અયાન તેજુબભાઈ મકવા(ઉ.વ.10)ગઈ તા.3ના રોજ પોતાના ઘર પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં રમતો હતો ત્યારે ક્ધટ્રકશનના સામાન બનાવવાની ટ્રોલી પેટના ભાગે વાગી જતા તેમને ઇજા થઇ હતી.બાદમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા અયાનને આંતરડાના ભાગે ગંભીર ઇજા થઇ હતી.પિતા ટ્રાવેલ્સ બસ ચલાવે છે.તેમજ પોતે બે ભાઈમાં નાનો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement