રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વેરા વિભાગે 22.38 લાખની વેરા વસૂલાત કરી કોમર્સિયલની 14 મિલકતો સીલ કરી

03:42 PM Dec 27, 2023 IST | Sejal barot
Advertisement

વેરા વિભાગ દ્વારા 400 કરોડની વેરાવસુલાતનો લક્ષ્યાંક પુરો કરવા માટે બાકીદારો વિરુદ્ધ કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ વધુ 14 મીલ્કતો સીલ કરી 18 મિલ્કત ધારકોને જપ્તીની નોટિસ ફટકારી 22.38 લાખની વરેવસુલાત કરી હતી. મનપાના વેરાવિભાગ દ્વારા ગૌતમનગરમાં આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.2.48 લાખ, પરશુરામ ઇન્ડ. એરિયામાં 3-યુનિટને નોટીસ આપેલ, માર્કેટ મેઇન રોડ પર 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.2.68 લાખ, રૈયા રોડ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.50,000, ભવાનીનગરમાં 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.66,451, નિર્મળા સ્કુલ નજીક આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.75 લાખ, 150 ફિટ રિંગ રોડ આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.25 લાખ, ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.3.50 લાખ, કોઠારિયા મેઇન રોડ પર 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.5.27 લાખ, નવા થોરાળા વિસ્તારમાં 1-યુનિટને નોટીસ આપેલ, કોઠારિયા મેઇન રોડ પર 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.08 લાખ, કોઠરિયા મેઇન રોડ પર 1-યુનિટને નોટીસ આપેલ, ઢેબર મેઇન રોડ પર 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.75,732, કોઠારિયા સોમનાથ ઇન્ડ. એરિયામાં 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.43લાખ, ધર્મેશવર સોસાયટીમાં 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.99,324, ગોંડલ રોડ પર આવેલ 1- યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરી રૂ.74,245 સહિત 22.38 લાખની વસુલાત કરી હતી.

Advertisement

Tags :
14commercialpropertiestax department collected 22.38 lakh tax and sealed
Advertisement
Next Article
Advertisement