ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જમશેદપુરમાં શરૂ થઇ કિન્નરોની ફૂટબોલ લીગ

10:51 AM Dec 11, 2025 IST | Bhumika
Advertisement

ધ ટ્રાન્સજેન્ડર્સ લીગમાં સાત ટીમ જોડાઇ

Advertisement

ભારતીય ફૂટબોલમાં નવું પ્રકરણ શરૂૂ થયું છે જેમાં કિન્નરો (ટ્રાન્સજેન્ડર્સ)ની સાત ટીમ વચ્ચે જમશેદપુર સુપર લીગ (જેએસએલ)ના બેનર હેઠળ ઇવેન્ટ શરૂૂ થઈ છે. આ ટૂર્નામેન્ટને ધ ટ્રાન્સજેન્ડર્સ લીગ નામ આપવામાં આવ્યું છે. આ ઇવેન્ટની સાત ટીમમાં જમશેદપુર એફટી, ચૈબાસા એફસી, ચક્રધારપુર એફસી, જમશેદપુર ઇન્દ્રનગર એફસી, નાઓમન્ડી એફસી, સારાઇકેલા એફસી અને કોલ્હાન ટાઇગર એફસીનો સમાવેશ છે. આ ટૂર્નામેન્ટમાં શરૂૂઆતમાં ચાર જ ટીમ રમવાની હતી, પણ પછીથી એમાં બીજી ત્રણ ટીમ જોડાઈ હતી. ભારતમાં કિન્નરો માટેની આ પહેલી જ પ્રોફેશનલ ટૂર્નામેન્ટ છે. પ્રારંભિક મેચમાં જમશેદપુર એફટી ટીમે ચૈબાસા એફસીની ટીમને 7-0થી પરાજિત કરી હતી જેમાં જમશેદપુર ટીમના કિન્નર પૂજા સોયે ચાર ગોલ કર્યા હતા.

Tags :
indiaindia newsJamshedpurJamshedpur newsTransgender football league
Advertisement
Next Article
Advertisement