એશિયા કપમાં ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયાનું આગમન
03:45 PM Sep 30, 2025 IST
|
Bhumika
Advertisement
એશિયા કપ જીત્યા પછી, ટીમ ઈન્ડિયા હવે તેના આગામી મિશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગૌતમ ગંભીર તેની પ્લાટૂન સાથે દુબઈથી સીધા 1770 કિમી દૂર અમદાવાદ આવી ગયો છે. અમદાવાદ પહોંચ્યા પછી, ગૌતમ ગંભીર અને તેનો સમગ્ર સપોર્ટ સ્ટાફ કુલદીપ યાદવ સાથે જોવા મળ્યો. તેઓ એરપોર્ટથી ટીમ હોટલ જવા માટે બસમાં રવાના થઈ હતી. જ્યારે હાર્દિક પંડયા અને સૂર્યકુમાર યાદવ મુંબઈ તથા ફાઈનલ મેચના હીરો તિલક વર્મા સીધો ચૈન્નઈ પહોંચતાં ક્રિકેટ ચાહકોએ જુસ્સાભેર સ્વાગત કર્યુ હતું.
Advertisement
Next Article
Advertisement