ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દુબઇની શેરીઓમાં ફરવા નીકળેલો રોહિત શર્મા ચાહકોની ભીડમાં ફસાયો

10:40 AM Feb 28, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ફીલ્ડિંગ કોચ ટી. દિલીપના દુબઈથી કેટલાક વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયા છે. એક વિડિયોમાં બન્ને દુબઈની એક માર્કેટમાં કોઈ પણ સુરક્ષાકર્મી વગર ટોપી પહેરીને ફરતા જોવા મળે છે. દુબઈમાં કોઈ ઓળખશે નહીં એવા વહેમ સાથે મંગળવારે સાંજે હોટેલથી ઊપડેલા બન્ને જણને થોડી જ વારમાં ક્રિકેટ-ફેન્સ ઓળખી ગયા હતા.

Advertisement

એક પછી એક ફેન્સે ફોન કાઢી સેલ્ફી લેવાનું શરૂૂ કરતાં રોહિત અને દિલીપે એક શોરૂૂમમાં એન્ટ્રી કરીને શટર બંધ કરાવવાની ફરજ પાડી હતી. વાઇરલ વિડિયો અનુસાર એક-બે સ્થાનિક સુરક્ષાકર્મીની મદદ લઈને બન્ને અનેક ફેન્સની ભીડ વચ્ચેથી હોટેલ સુધી હેમખેમ પહોંચ્યા હતા.

Tags :
indiaindia newsrohit sharmaSportssports news
Advertisement
Advertisement