ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નંબર વન ભારતીય ટેનિસ સ્ટાર સુમિત મુંબઇમાં રમશે

12:39 PM Sep 04, 2024 IST | admin
Advertisement

ડિસેમ્બરમાં ટેનિસ પ્રીમિયર લીગની છઠ્ઠી સીઝન રમાશે

Advertisement

મુંબઈની ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા ખાતે આ વર્ષે ત્રણથી 8 ડિસેમ્બર દરમ્યાન ટેનિસ પ્રીમિયર લીગની છઠ્ઠી સીઝન રમાશે. સાત ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે રમાનારી આ ટુર્નામેન્ટમાં ભારતનો નંબર વન ટેનિસ ખેલાડી સુમિત નાગલ પણ રમેશ. મેન્સ સિંગલ્સ, વિમેન્સ સિંગલ્સ, મિક્સ્ડ ડબલ્સ અને મેન્સ ડબલ્સવાળી આ ટુર્નામેન્ટમાં હરિયાણાનો 27 વર્ષનો આ ખેલાડી પુરુષ વિભાગમાં મુખ્ય આકર્ષણ બની રહેશે.

આ ટુર્નામેન્ટ પચીસ પોઇન્ટના ફોર્મેટમાં રમાશે અને દરેક ફ્રેન્ચાઇઝીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરવા માટે પાંચ મેચ મળશે. ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયાની નવ ટેનિસ કોર્ટ પર અન્ય દેશના ટેનિસ સ્ટાર પણ ઍક્શનમાં જોવા મળશે.

Tags :
indiaindia newsMumbaiSportsTennis
Advertisement
Next Article
Advertisement