ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પેરિસ પેરાલિમ્પિકની યાદગાર તસવીરો

01:01 PM Sep 09, 2024 IST | Bhumika
Advertisement

પેરિસ પેરાલિમ્પિક્સની શાનદાર પૂર્ણાહૂતિ થઈ ચૂકી છે. વિશ્ર્વભરના ખેલાડીઓએ અવનવા રેકોર્ડ સાથે ઐતિહાસિક પ્રદર્શન કર્યુ હતું જેની આગવી તસ્વીરોમાં પુરુષોની વ્હિલચેર ટેનિસ સિગલ્સમાં ગોલ્ડ મેડલ બાદ પ્રતિક્રિયા આપતા જાપાનના ટોકિયે ઓડા, વોલીબોલ મેચમાં કૌવત દર્શાવતા યુનાઈટેટ સ્ટેટસના નિકોલ નિવ્સ અને મોનિક મેરી, વિજેતા થયા બાદ ડેનમાર્કની એમ્મા કિલપી-સોસ બોઈસ સહિતના ખેલાડીઓ નજરે પડે છે.

Advertisement

Tags :
ParisParis ParalympicsSportsworld
Advertisement
Next Article
Advertisement