ICC ટેસ્ટ રેન્કિંગ, વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલને મેચ રમ્યા વગર ફાયદો
જો રૂટ 881 રેટિંગ સાથે ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને
ICC ટેસ્ટ રેન્કિંગ, વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલને મેચ રમ્યા વગર ફાયદો (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) ની ટેસ્ટ રેકિંગમાં મોટો ભૂકંપ જોવા મળી રહ્યો છે. તા. 28નાં રોજ ICC ટેસ્ટ રેન્કિંગ, વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલને મેચ રમ્યા વગર ફાયદો રેકીંગમાં બાબર આઝમ હવે છઠ્ઠા સ્થાન પરતી નવમાં સ્થાન પર પહોંચી ગયો છે. ત્યાં જ વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલનાં રેકિંગમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. બાબર આઝમનું રેકીંગ નીચે જવાનાં કારણમાં હાલમાં રાવલપિંડીમાં મેટ થઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં બાબરે પહેલી ઈનિંગમાં શૂન્ય તો બીજી ઈનિંગમાં 22 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને 10 વિકિટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલને હાલ કોઈ પણ ટેસ્ટ મેચ રમ્યા વગર મોટો ફાયદો થયો છે. વિરાટ કોહલી હવે ઈંઈઈ રેકિંગમાં બીજા સ્થાનની જગ્યાએ આઠમાં સ્થાન પર પહોંચી ગયા છે. ત્યાં જ યશસ્વી જયસ્વાલ પણ પહેલા સ્થાન પરથી સાતમાં નંબર પર પહોંચી ગયા હતા. તેમજ જો રૂૂટ 881 રેટિંગ સાથે આ ટેસ્ટ રેકિંગમાં પહેલા નંબરનાં બેટ્સમેન છે. હૈરી બ્રૂક ત્રીજા નંબરથી કૂદકો મારીને ચોથા નંબર પર પહોંચી ગયા છે.
મોહમ્મદ રિજવાને સાતમાં સ્થાન પરથી કૂદકો મારીને રાવલપિંડી ટેસ્ટ મેચમાં સદી લગાવ્યા બાદ 10 માં સ્થાન પર પહોંચી તેમનાં કેરિયરની નવી સૌથી ઉંચી રેટિંગ પ્રાપ્ત કરી છે. ત્યાં જ પાકિસ્તાનનાં ઉપકપ્તાન સઉદ શકીલ પણ તેઓથી ખૂબ જ પાછળ છે. તેમણે બાંગ્લાદેશ સામે સદીને કારણે મોટી છલાંગ લગાવીને 13 માં સ્થાન પર પહોંચી ગયા છે.
બાંગ્લાદેશનાં જમણા હાથનાં બેટ્સમેન મુશફિકુર રહીમની વાત કરીએ તો તેમણે તેમની કારકિર્દીનું ઉચ્ચ રેટિંગ પ્રાપ્ત કર્યું છે. કારણ કે તે સાતમાં સ્થાનથી કૂદકો મારી 17 માં સ્થાન પર પહોંચી ગયા છે. જ્યારે શ્રીલંકાનાં દિનેશ ચંદીમલે રેકીંગમાં ચાર અંકનો ઉછાલો લગાવી 23 મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને કામિડૂ મેડસે આઠ અંકની ઉલાંગ લગાવી 36 માં સ્થાન પર છે. અને ઈગ્લેન્ડનાં નવા ખેલાડી જેમી સ્થિમ 22 માં સ્થાન પરથી કૂદકો મારીને 42 માં સ્થાન પર પહોંચ્યા છે. તેઓ ટેસ્ટ બેટ્સમેનોનાં રેકિંગમાં ઉપર સ્થાન મેળવ્યું છે.
ભારતીય સ્પીનર રવિચંદ્રન અશ્વિનની વાત કરીએ તો રવિચંદ્ર અશ્વિન ટેસ્ટ બોલરોમાં ટોચ પર સ્થાન ધરાવે છે. જ્યારે સ્પિનર પ્રભાત જયસૂર્યાએ માન્ચેસ્ટરમાં ઈગ્લેન્ડ સામે પાંચ વિકેટ ઝડપીને શ્રીલંકા માટે એક સ્થાન આગળ વધીને નવમાં સ્થાન પર પહોંચી ગયો છે. તેમજ ઈગ્લેન્ડમાં ફાસ્ટ બોલર ક્રિસ વોક્સ પણ ચોથા સ્થાન પરથી 16 મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમજ શ્રીલંકાનાં અસિથા ફર્નાન્ડો 10 માં સ્થાન પરથી 17 માં સ્થાન પર પહોંચ્યા હતા.