હાર્દિક પંડ્યાની લવસ્ટોરી ફરી શરૂ, મેચમાં જાસ્મિનની હાજરી
જાસ્મિન વાલિયા-હાર્દિકની રીલેશનશિપ ચર્ચામાં છે
Hardik Pandya અને નતાશાએ પોત-પોતાના જીવનના માર્ગો અલગ કરી નાખ્યા છે. ત્યારે લોકોમાં કુતૂહલ છે કે, આખરે આ બંનેના છૂટાછેડા લેવા પાછળનું કારણ શું હતું. તો અવાર-નવાર બંને અલગ-અલગ વ્યક્તિઓ સાથે જોવા મળી રહ્યા છે. ત્યારે તાજેતરમાં Hardik Pandya નું નામ એક ખાસ યુવતી સાથે જોડવામાં આવી રહ્યું છે. જોકે આ વાતની પુષ્ટિ થઇ નથી. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલ-રાઉન્ડર મહાજંગમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચર્ચામાં આવ્યા છે. હાર્દિકના અંગત જીવન વિશે વાતો વહેતી થઇ છે.જાસ્મિન વાલિયા ભારત-પાક મહામુકાબલમાં જોવા મળી હતી, જેનું નામ હાર્દિક સાથે સંકળાયેલું હતું. સ્ટેન્ડમાં જાસ્મિનને જોયા પછી, ચાહકોમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.સવાલ એ છે કે શું હાર્દિકની લવ સ્ટોરી ફરી શરૂૂ થઈ છે.
ગયા વર્ષે હાર્દિક પંડ્યાનું નામ જાસ્મિન વાલિયા સાથે જોડાયુ હતુ.લોકોએ એવું અનુમાન લગાવ્યું હતુ કે હાર્દિક અને જાસ્મિન બંને રિલેશનશિમાં હોઇ શકે છે.કેટલાક લોકોએ એક જ સ્થાનથી બંનેની જુદી જુદી તસવીરો પણ શેર કરી હતી. જે બતાવે છે કે તેઓ સાથે રજાઓ માણી રહ્યા છે. જાસ્મિન વાલિયા એક બ્રિટીશ ગાયક છે, તેણે અંગ્રેજી, પંજાબી અને હિન્દીમાં ગીતો રજૂ કરીને તેની સંગીત પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે.