ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પેરિસ પેરાલિમ્પિક-2024ની શાનદાર તસવીરો

01:22 PM Sep 03, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

પેરિસ પેરાલિમ્પિકમાં વિશ્ર્વભરના ખેલાડીઓ તેનું કૌવત દર્શાવી રહ્યા છે. પાંચમા દિવસની યાદગાર તસવીરોમાં સુવર્ણચંદ્રક વિજેતા ઉઝબેકિસ્તાનના બોબીરજોન ઓમોનવ, રજત ચંદ્રક વિજેતા નિકો કર્પલ અને કાસ્ય વિજેતા જુન હુઆંગ ઉજવણી કરી રહ્યાં છે અમેરિકાની એમેલિયા પેરી એકશનની મુદ્રામાં નજરે પડે છે. અન્ય તસવીરમાં સ્પર્ધા દરમ્યાન ફ્રાન્સનો એલેકસિસ રેમોનેટ ગબડી પડયો હતો તથા મેન્સ સિંગલ્સ ટેબલ ટેનિસ મેચની તૈયારીમાં વ્યસ્ત થોમસ બોવેઈસ સહિતના ખેલાડીઓ નજરે પડે છે.

Advertisement

Tags :
Parisparisolampycsperalampic2024SportsSportsNEWSworld
Advertisement
Advertisement