For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓક્શન બાદ તમામ ટીમોની તસવીર બદલાઇ

01:35 PM Dec 20, 2023 IST | Sejal barot
ઓક્શન બાદ તમામ ટીમોની તસવીર બદલાઇ

ઈંડિયન પ્રીમિયર લીગ 2024ના મિની ઓક્શનમાં ખૂબ પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. પહેલા વાર આ ઓક્શન વિદેશમાં થયું છે. જેમાં 10 ટીમોએ પોતાના બાકી વધેલા પર્સમાંથી શાનદાર ખેલાડીઓને ખરીદવાની કોશિશ કરી છે. આ ઓક્શનમાં કુલ 332 પ્લેયર્સની બોલી લાગવાની હતી. પણ તેમાં સૌથી આગળ ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક રહ્યો, જે આઈપીએલ ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો.
ચેન્નઈ સુપરકિંગ્સ: એમએસ ધોની, ડેવોન કોન્વે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શેખ રાશિદ, રવીન્દ્ર જાડેજા, મિચેલ સૈંટનર, મોઈન અલી, શિવમ દુબે, નિશાંત સિંધુ, અજય મંડલ, રાજ્યવર્ધન હંગરગેકર, દીપક ચાહર, મહીશ તીક્ષ્ણા, મુકેશ ચૌધરી, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, તુષાર દેશપાંડે, મથીશ પથિરાના રચિન રવિન્દ્ર- 1.80 કરોડ (બેસ પ્રાઈઝ 50 લાખ), શાર્દુલ ઠાકુર- 4 કરોડ (બેસ પ્રાઈઝ 2 કરોડ), ડિરેલ મિચેલ- 14 કરોડ (બેસ પ્રાઈઝ 1 કરોડ), સમીર રિઝવી- 8.40 કરોડ (બેસ પ્રાઈઝ 20 લાખ)
મુંબઈ ઈંડિયંસ- હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જૂન તેંદુલકર, શમ્સ મુલાની, નેહાલ વઢેરા, જસપ્રીત બુમરાહ, કુમાર કાર્તિકેય, પીયૂષ ચાવલા, આકાશ મઢવાલ, જેસન બેહરનડોર્ફ, રોમારિયો શેફર્ડ. ઝેરાલ્ડ કોઈટલી- 5 કરોડ (બેસ પ્રાઈઝ 2 કરોડ), દિલશાન મધુશંકા- 4.60 કરોડ (બેસ પ્રાઈઝ 50 લાખ)
ગુજરાત ટાઈટંસ- શુભમન ગિલ, ડેવિલ મિલર, મૈથ્યૂ વેડ, ઋદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, દર્શન નાલકંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવતિયા, મોહમ્મદ શમી, નૂર અહમદ, સાઈ કિશોર, રાશિદ ખાન, જોશ લિટિલ અને મોહિત શર્મા અબ્દુલ્લા ઓમરજઈ- 50 લાખ (બેસ પ્રાઈઝ 50 લાખ), ઉમેશ યાદવ- 5.80 કરોડ (બેસ પ્રાઈઝ 2 કરોડ)
કોલકાતા નાઈટ રાઈડર્સ - શ્રેયસ અય્યર, નીતીશ રાણા, રિન્કૂ સિંહ, રહમનુલ્લાહ, જેસન રોય, અનુકૂલ રોય, આંદ્રે રસેલ, વેંકટેશ અય્યર, સુયશ શર્મા, હર્ષિત રાણા, સુનીલ નરેન, વૈભવ અરોડા અને વરુણ ચક્રવર્તી કેએસ ભરત- 50 લાખ (બેસ પ્રાઈઝ 50 લાખ), ચેતન સાકરિયા- 50 લાખ(બેસ પ્રાઈઝ 50 લાખ) મિચેલ સ્ટાર્ક- 24.57 કરોડ (બેસ પ્રાઈઝ 2 કરોડ), અંગકૃષ રઘુવંશી- 20 લાખ (બેસ પ્રાઈઝ 20 લાખ)
રોયલ ચેલેંજર્સ બેંગલુરુ- ફાફ ડુપ્લેસી, રજત પાટીદાર, વિરાટ કોહલી, અનુજ રાવત, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વિલ જૈક્સ, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, કરન શર્મા, મનોજ ભાંડગે, આકાશદીપ, મોહમ્મદ સિરાજ, રીસ ટોપ્લી, હિમાંશુ શર્મા, રાજન કુમાર, વિજય કુમાર, કૈમરન ગ્રીન અને મયંક ડાગર અલ્ઝારી જોસેફ- 11.50 કરોડ (બેસ પ્રાઈઝ 1 કરોડ)
સનરાઈઝર્સ હૈદરાબાદ- એડેન માર્કરમ, અબ્દુલ સમદ, રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ્સ, મયંક અગ્રવાલ, હેનરિક ક્લાસેન, અનમોલપ્રીત સિંહ, ઉપેન્દ્ર યાદવ, નીતીશ કુામર રેડ્ડી, અભિષેક શર્મા, માર્કો યાનસન, વોશિંગટન સુંદર, સનવીર સિંહ, ભુવનેશ્વર કુમાર, ફઝલહક ફારુકી, ટી નટરાજન, ઉમરાન મલિક, મયંક માર્કેડેય, શાહબાઝ અહમદ ટ્રેવિસ હેડ- 6.80 કરોડ (બેસ પ્રાઈઝ 2 કરોડ), વાનિંદુ હસારંગા- 1.50 કરોડ (બેસ પ્રાઈઝ 1.5 કરોડ), પૈટ કમિંસ - 20.50 કરોડ (બેસ પ્રાઈઝ 2 કરોડ) જયદેવ ઉનડકટ- 1.60 કરોડ (બેસ પ્રાઈઝ 50 લાખ)
દિલ્હી કેપિટલ્સ- ઋષભ પંત, ડેવિડ વોર્નર, પૃથ્વી શો, યશ ઢુલ,અભિષેક પોરેલ, અક્ષર પટેલ, લલિત યાદવ, મિચેલ માર્શ, પ્રવીણ દુબે, વિક્કી ઓસ્તવાલ, એનરિક નોર્ખિયા, કુલદીપ યાદવ,લુગી એન્ગિડી, ખલીલ અહમદ, ઈશાંત શર્મા, મુકેશ કુમાર હેરી બ્રુક - 4 કરોડ (બેસ પ્રાઈઝ 2 કરોડ), ટ્રિસ્ટન સ્ટબ્સ- 50 લાખ (બેસ પ્રાઈઝ 50 લાખ)
પંજાબ કિંગ્સ: શિખર ધવન, જીતેશ શર્મા, જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, લિયામ લિવિંગસ્ટન, અથર્વ તાયડે, ઋષિ ધવન, સેમ કુરાન, સિકંદર રઝા, શિવમ સિંહ, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, કાગીસો રબાડા, નાથન એલિસ, રાહુલ ચહર, વિધ્વાત કાર , હરપ્રીત ભાટિયા. હર્ષલ પટેલ- 11.75 કરોડ (બેસ પ્રાઈઝ 2 કરોડ) ક્રિસ વોક્સ- 4.20 કરોડ (બેસ પ્રાઈઝ 2 કરોડ) લખનૌ સુપરજાયન્ટ્સ: કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક, નિકોલસ પૂરન, આયુષ બધોની, દીપક હુડા, કૃષ્ણપ્પા ગૌતમ, કૃણાલ પંડ્યા, કાયલ મેયર્સ, માર્કસ સ્ટોઈનીસ, પ્રેરક માંકડ, યુદ્ધવીર સિંહ, માર્ક વૂડ, મયંક યાદવ, મોહસીન ખાન, રવિશનો ખાન, બી. ઠાકુર., અમિત મિશ્રા, નવીન ઉલ હક, દેવદત્ત પડિકલ, શિવમ માવી- 6.4 કરોડ (બેસ પ્રાઈઝ 50 લાખ) અર્શિન કુલકર્ણી- 20 લાખ (બેસ પ્રાઈઝ 20 લાખ)
રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન, જોસ બટલર, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, ડોનોવન ફરેરા, કૃણાલ રાઠોડ, આર અશ્વિન, કુલદીપ સેન, નવદીપ સૈની, સંદીપ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, એડમ કૃષ્ણા, પ્રસી. , અવેશ ખાન, રોવમેન પોવેલ- 7.40 કરોડ (બેસ પ્રાઈઝ1 કરોડ) શુભમ દુબે- 5.80 કરોડ (બેસ પ્રાઈઝ 20 લાખ)

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement