For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓલિમ્પિક મશાલની અલગ-અલગ ડિઝાઇનની તસ્વીરી સફર

12:24 PM Jul 18, 2024 IST | admin
ઓલિમ્પિક મશાલની અલગ અલગ ડિઝાઇનની તસ્વીરી સફર

ઓલિમ્પિક મશાલની અલગ-અલગ ડિઝાઇનની તસ્વીરી સફરપેરિસ ઓલિમ્પિક-2024ની મશાલ દુનિયાભરમાં ફરીને ફ્રાંન્સ પહોંચી ર્ચીકી છે. એક અઠવાડીયા બાદ આ ખેલ મહાકુંભનો પ્રારંભ થનાર છે. ત્યારે અહીં અલગ-અલગ ઓલિમ્પિક સમયની મસાલની ડિઝાઇન તસ્વીરોમાં જોઇ શકાય છે. દરેક ઓલિમ્પિક વખતે મસાલને નવેસરથી ડિઝાઇન કરવામાં આવે છે. પેરિસ ઓલિમ્પિક-2024 અને પેશલિમ્પિક મશાલ મેથ્યુ લેહાન્યુર દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. જે પુરૂષ અને સ્ત્રી એથ્લેટ વચ્ચેની સમાનતાને દર્શાવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement