For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આજથી 20 ડિસેમ્બર સુધી ફરી ઉલ્કાવર્ષાનો નજારો

03:57 PM Dec 04, 2023 IST | Sejal barot
આજથી 20 ડિસેમ્બર સુધી ફરી ઉલ્કાવર્ષાનો નજારો

જાથા ના 2ાજય ચે2મેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે દુનિયાભ2માં દ2 વર્ષે ડિસેમ્બ2 માસમાં તા. 4 મી થી 20 સુધી જેમીનીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ અભૂત જોવા મળે છે. દેશ-વિદેશમાં કલાકમાં 10 થી પ0 અને વધુમાં વધુ 120 (એક્સો વીસ) ઉલ્કાવર્ષા દિવાળીની આતશબાજીના શ્યો જેવી અવકાશમાં જોવા મળે છે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો 2ીતસ2 વ2સાદ જોવા મળે છે. તા. 4 થી ક્રમશ: ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે. તા. 13 મી થી ત્રણ દિવસ દક્ષ્ાિણ ગોળાર્ધમાંથી મધ્ય2ાત્રિ બાદ પ2ોઢ સુધી સુધી ખૂબ જ સા2ી 2ીતે જેમીનીડીસ ઉલ્કાવર્ષા જોવા મળવાની છે.
જો કે તા. 13, 14 અને 1પ ના મધ્ય2ાત્રિથી સવા2 સુધી સૂર્યોદય પહેલા ઉલ્કાવર્ષા જોવા મળવાની છે. 2ાજયના લોકો તા. 13 થી 1પ ના 2ોજ મધ્ય2ાત્રિ બાદથી વહેલી પ2ોઢ સુધી આહલાદક ઉલ્કાવર્ષા જોઈ શક્વાના છે.
વધુમાં પંડયા જણાવે છે કે જેમીનીડસ ઉલ્કાવર્ષાનો વ2સાદની મહત્તમ તા. 13, 14 અને 1પ ત્રણ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ન2ી આંખે સ્વચ્છ આકાશમાં સ્પષ્ટ નજા2ો જોઈ શકાય છે. ઉલ્કાવર્ષા નિહાળવા મધ્ય2ાત્રિ પહેલા અને વહેલી પ2ોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે મધ્ય2ાત્રિ બાદથી વહેલી પ2ોઢે મહત્તમ ઉલ્કા વ2સાદ જોવા મળે છે. ઉત2, પૂર્વ દિશા જોવામાં શ્રેષ્ઠ છે. ચા2ેય દિશામાં ગમે ત્યા2ે દિવસે-2ાત્રે ઉલ્કાવર્ષા થાય છે. તા. 13, 14 અને 1પ ત્રણ દિવસ ઉલ્કા જોવાનું ચુકશો નહિ. ખગોળપ્રેમીઓ દિ2યાઈ કિના2ે તથા પર્વતીય - ખડકાળ, નિર્જન જગ્યાને પસંદ ક2ી પડાવ નાખશે. ઈન્ટ2નેશનલ મેટીયો2 ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ 2ાખે છે. સેક્ધડની ગણત2ીમાં દિવાળીની આતશબાજી, 2ંગબે2ંગી ફટાકડાના શ્યો આકાશમાં જોવા મળશે.
વિશેષમાં જયંત પંડયાએ જણાવ્યું કે જેમીનીડસ ઉલ્કાવર્ષા દુનિયાના અમુક ભાગોમાં 2ીતસ2 વ2સાદની જેમ પડશે. શરૂઆતમાં 2ાત્રે દ2 કલાકે પ થી 10 ક2તા વધીને પ0 થી 120 ઉલ્કા ખ2તી જોવા મળશે. તેની ઝડપ પ્રતિ સેક્ધડ 70 ક઼િમી. ઝડપે વધીને 130 ક઼િમી. ઝડપે પડશે. મધ્ય2ાત્રિ બાદ અને વહેલી પ2ોઢે સ્પષ્ટ જોઈ શકાશે. જેમિનિડસ ખૂબ ચળકાટ ધ2ાવવાની સાથે ઝડપથી ફાય2બોલમાં ફે2વાઈ જાય છે. ઉલ્કાવર્ષા પીળા, લીલા અને વાદળી એમ વિવિધ કલ2ોમાં જોઈ શકાય છે. જેમિનિડસ ખ2તા તા2ાનું નિર્માણ 3,200 ફાયેથોન ત2ીકે ઓળખાતા નાના ગ્રહોના ટુકડામાંથી થયું હોય છે. સદીઓ વીતતાં આ નાના ગ્રહો ઉપગ્રહોમાં ફે2વાઈ જાય છે. આ નજા2ો જોવા મળે તો જીંદગીનો 2ોમાંચક અનુભવ ગણાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement