For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ન્યૂયોર્કમાં મેટ ગાલા-2024માં રેડ કાર્પેટનો જલવો

12:34 PM May 09, 2024 IST | Bhumika
ન્યૂયોર્કમાં મેટ ગાલા 2024માં રેડ કાર્પેટનો જલવો
Advertisement

મેટ ગાલા 2024નું શાનદા આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ ફકત આમંત્રિતો માટે જ યોજવામાં આવે છે. ચિત્ર-વિચિત્ર પોશાકના કારણે રેડ કાર્પેટે ઇવેન્ટ આકર્ષણનું કેન્દ્ર બને છે. વિશ્વભરના સેલિબ્રિટીઝ અવનવા પોશાક સાથે જમાવટ કરે છે. તસવીરોમાં કાર્ડી બી. પોઝ, ડેમી મુર, કીમ કાર્ડીશીયન, મીડી કાઇલિંગ, લાના ડેલ, નીકી મિનાઝ, ગીગી હાર્ડિઝ સહિતની જાણીતી હસ્તીઓની ઝલક જોવા મળે છે. આ અનોખી ફેશનની દુનિયાભરમાં ચર્ચાઓ ચાલે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement