રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શહેર ભાજપ યુવા મોરચાની વોર્ડવાઇઝ પ્રભારી અને સેલની રચનાની નવી ટીમ જાહેર

04:30 PM Dec 18, 2023 IST | Sejal barot
Advertisement

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, રાજકોટ સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટ તેમજ રાજકોટ શહેર ભાજપ યુવા મોરચાના પ્રભારી નિલેશભાઈ ચુડાસમા સહિતના અગ્રણીઓ સાથે વિચાર વિમર્શ કરી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે અને વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના સાથે શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી સહદેવ ડોડીયા,મીલન લીંબાશીયાએ યુવા મોરચાની વોર્ડવાઇઝ પ્રભારી તેમજ યુવા મોરચાના સેલની નવી ટીમ જાહેર કરેલ છે. જેમાં પ્રભારી તરીકે વોર્ડ નં.1 વિરલ દવે, વોર્ડ નં.2 નિરવ રાયચુરા, વોર્ડ નં.3 પાર્થરાજ કામલીયા, વોર્ડ નં.4 હરેશ ટોળીયા, વોર્ડ નં. 5 નાગજી રાદડીયા, વોર્ડ નં.6 કેયુર કેરાળીયા, વોર્ડ નં.7 ધ્રુવ રાજા, વોર્ડ નં.8 હર્ષદિપસિંહ જાડેજા,વોર્ડ નં.9 કશ્યપ મેંદપરા,વોર્ડ નં.10 નિતીન વાઘેલા, વોર્ડ નં.11 કિશન પરમાર, વોર્ડ નં. 12, વોર્ડ નં. 16 અનિરૂૂધ્ધ હેરભા, વોર્ડ નં.17 મનવીર મિયાત્રા, વોર્ડ નં. 18 હાર્દિક ટાંકની વરણી કરવામાં આવેલ છે. મીડીયા સેલમાં જિમીત મુડશા, વેન જોષી તેમજ સોશીયલ મીડીયા સેલમાં મિલન હીરપરા, ભાગ્યેશ શાહ, હર્ષિત કોટડીયા, પાર્થ ગોસ્વામી, હર્ષવર્ધન કહોર, વિકલ્પ હાથી, નિશાત રાવલ, કુશલ ખુટ, નિખીલ ભંડેણીયા, પાર્થ કોરીગા, નિરવ ચૌહાણ અને પોલીસી એન્ડ રીસર્ચ સેલમાં વિકાસ વાછાણી અને ધ્રુવ કાલરીયાની નિમણુંક કરવામાં આવેલ છે. આ વરણીને શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે અને વિરેન્દ્રસિંહ ઝાલાએ આવકારી હતી. આ જવાબદારીના કાર્યકતા સફળતાપૂર્વક સંભાળે તેવી શુભકામનો પાઠવી હતી. ત્યારે આ વરણીને શહેર ભાજપ સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ભાનુબેન બાબરીયા, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ડો. ભરતભાઈ બોઘરા, બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, નયનાબેન પેઢડીયા, કમલેશ મીરાણી, રમેશભાઇ ટીંલાળા, નયનાબેન પેઢડીયા, કમલેશ મીરાણી, ઇશ્વન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના સાથે શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

Tags :
andannouncedBJPcellcityFormationinchargeMorchaNewofteam ofWardwiseYuva
Advertisement
Next Article
Advertisement