રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલના સુલતાનપુરમાંથી દારૂની 36 બોટલ સાથે બે શખ્સ ઝડપાયા

12:50 PM Dec 11, 2023 IST | Sejal barot
Advertisement

સુલતાનપુર પોલીસે અમર નગર દેરડી કુંભાજી રોડ ઉપર એકટીવા મોટરસાઇકલ લઈને બે શખ્સો શંકાસ્પદ લાગતાં રોકી તપાસ કરતા ઈગ્લિશ દારૂૂની 44 બોટલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચના મુજબ ગોંડલ ઉુતા કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ સુલતાનપૂર પોલીસ મથકના પીએસઆઇ ડી.પી.ઝાલા તથા અજઈં પી.કે.સૈની, એએસઆઇ એચ. બી.ગરેજા, એચસી રણધીરસિંહ જાડેજા , વિજયભાઈ સરિયા, સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે અમર નગર ગામ તરફથી દેરડી ગામ તરફ એક કાળા કલરનું ડબલ સાવારી શંકાસ્પદ મોટરસાઇકલને રોકી ચેક કરતાં બે ઇસમો વિદેશી દારૂૂ સાથે સાગર ઉર્ફે જવેર જેન્તીભાઈ ચાવડા જાતે કોળી ઉવ.32 ધંધો.હીરા ઘસવાનો રહે.દેરડી કુંભાજી, બસ સ્ટેશન પાછળ, યુનીયન બેંકની બજુમાં બટુકભાઇ ગજેરાના મકાનમાં ભાડેથી તથા રાહુલ બાબુભાઇ ચૌહાણ જાતે કારડીયા ઉવ.23 ધંધો.ગેરેજ કામ રહે.દેરડી કુંભાજી, ક્ધયા શાળા પાસેથી વિદેશી દારૂૂની ઓફીસર ચોઇસ ક્લાસીક વિસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન બ્રાન્ડની બોટલ નંગ-36 કિ.રૂૂ.3960/- તથા મેકડોલ્સ નં-1 કલેક્શન વીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન પંજાબ નસ્ત્રબ્રાન્ડની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂૂની બોટલો નંગ-8 કિ.રૂૂ.2400/- તથા હોન્ડાં કંપનીનું કાળા કલરનુ એક્ટીવા મો.સા. જેના રજી.નંબર- જીજે-03-એનઇ-3057 જેની કિં.રૂૂ.30,000/- એમ કુલ મુદામાલ કિ.રૂૂ.36,360/-ના સાથે મળી આવતા બંને ઇસમે પ્રોહી એકટ કલમ 65(એ) (એ),116(બી), 98(2),81 મુજબ ગુનો નોંધી આગળ ની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Tags :
fromgondalofSultanpurTwo persons were caught with 36 bottles of liquor
Advertisement
Next Article
Advertisement