રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ આર.ટી.ઓ.માં તા.12થી વાહનોની નવી સીરીઝનું રી-ઓકશન

12:45 PM Dec 06, 2023 IST | Sejal barot
Advertisement

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, અત્રેની કચેરીમાં મોટર કાર પ્રકારના વાહનોને લગતી ૠઉં 03 ગઋ સીરિઝનું રી-ઓક્શન તા.12/12/2023થી શરૂ કરવામાં આવનાર હોઇ ૠઉં 03 ગઋ સીરીઝના તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સીલ્વર નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટે્રશન કરી જ્ઞક્ષહશક્ષય વિિંાં//ાફશિદફવફક્ષ.લજ્ઞદ.શક્ષ/રફક્ષભુ પર જ્ઞક્ષહશક્ષય રજીસ્ટે્રશન કરી ઓક્શનમાં ભાગ લઇ શકશે. જે માટે અરજદારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા તેમજ સૂચ્ના મુજબ કામગીરી કરવાની રહેશે.
અરજદારે ાફશિદફવફક્ષ. લજ્ઞદ.શક્ષ વેબસાઇટ પર જવું, વેબસાઇટમાં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર કિલક કરવું, ત્યારબાદ રફક્ષભુ ક્ષીળબયિ બજ્ઞજ્ઞસશક્ષલ પર કિલક કરવું, જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઇ.ડી.બનાવવું, આઇ.ડી.બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઇન ભરવું, પસંદગીનો નંબર સિલેકટ કરી દર્શાવેલી ઓછામાં ઓછી ફી ભરવી, ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલે કે હરાજીમાં ભાગ લેવો, હરાજીમાં નંબર મેળવ્યા બાદ "5” દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી, હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ કચેરીએથી એપૂઅલ લઇ નંબર મેળવવો, વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે.
મોટર કારની સીરીઝ ૠઉં 03 ગઋ સીરીઝના તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સીલ્વર નંબરનું ઓનલાઇન ઓક્શન થશે. ઓક્શનમાં ગોલ્ડન-સીલ્વર નંબર મેળવવા માટે તા.12/12/2023 સાંજે 4:00 કલાકથી તા.14/12/2023 સાંજે 4:00 કલાક સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા.14/12/2023 સાંજે 4:01 કલાકથી તા.16/12/2023ના સાંજે 4:00 કલાક સુધી ઓનલાઇન ઓક્શનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.16/12/2023 સાંજે 4:15ના રોજ પરીણામ ઓનલાઇન જાહેર થશે.
નોંધ: વાહન વેચાણ તારીખથી 7 દિવસની અંદર સી.એન.એ ફોર્મ ઓનલાઇન ભરેલ હોવું ફરજિયાત છે. સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહીં.

Advertisement

Tags :
12fromrajkotRe-auction of new series of vehicles at RajkotRTOSeptember
Advertisement
Next Article
Advertisement