રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલ પાલિકાને 15 દિવસમાં માહિતી આપવા છૂટયા આદેશ

12:56 PM Dec 11, 2023 IST | Sejal barot
Advertisement

ગોંડલ ગ્રેટર ચેમ્બર્સ ઉપ પ્રમુખ અને વેપારી આગેવાનએ શહેરમાં થયેલા ડીમોલેશન અંગે જાહેર માહિતી અધિકારનો ઉપયોગ કરી વિગતો માંગવામા આવી હતી જે સમયમર્યાદા માં પુરી ન પાડતાં પ્રાદેશિક કમિશ્નરને અપીલ કરવામાં આવતાં 15 દિવસોમાં જરૂૂરી માહિતી પૂરી પાડવા હુકમ કરતાં ફરી પાલિકા કચેરીમાં ચર્ચામાં આવી છે
ગોંડલના વેપારી આગેવાન ગૌ સેવક અને ગ્રેટર ચેમ્બર્સ ઉપ પ્રમુખ જયકરભાઈ જીવરાજાણી દ્વારા પાલિકા કચેરી દ્વારા કરવામાં આવેલ ડીમોલેશન દરમિયાન ચીફ ઓફીસર તથા નગર પાલિકા સ્ટાફની મનમાની અને પ્રમાણીક પણે ફરજ ન બજાવતાં ગત.તા.30/5 ના રોજ જરૂૂરી માહિતી માંગવામા આવેલ હતી જે સમયમર્યાદામાં પૂરી પાડવામાં ન આવતાં સી.એમ.ઓ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ સહિતને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મામલતદાર દ્વારા મૌખિક સુચના પાલિકા કચેરીને આપી હતી તેમછતાં માહિતી આપવામાં ઠાગાઠૈયા કાર્યા હતાં.
ગત.તા. 4/10 ના રોજ પ્રાદેશિક કમિશ્નર નગર પાલિકા સૌરાષ્ટ્ર ઝોન ને અપીલ કરતાં RTI હેઠળ માંગવામા આવેલ જરૂૂરી માહિતી દિવસ 15 માં વિના મુલ્યે પુરી પાઠવા હુકમ કરતાં પરી પાલિકા કચેરી ચર્ચામાં આવી છે.

Advertisement

Tags :
15daysGondal Municipality ordered to provideinformationwithin
Advertisement
Next Article
Advertisement