For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના શહેર- તાલુકાના પ્રમુખ-મહામંત્રીની વરણી

11:27 AM Dec 25, 2023 IST | Sejal barot
રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના શહેર  તાલુકાના પ્રમુખ મહામંત્રીની વરણી

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ, પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ડો.મોહસિનભાઈ લોખંડવાલા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, સંગઠન પ્રભારી ધવલભાઈ દવે, રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરિયા, મહામંત્રીઓ હરેશભાઈ હેરભા, નરેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ માકડિયા, લઘુમતી મોરચા પ્રભારી નિલેશભાઈ દોશી,સાથે વિચાર - વિમર્શ કરીને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગ મહામંત્રીઓ અસ્લમભાઈ મલેક,સલીમભાઈ પતાની દ્વારા મંડલ પ્રમુખ - મહામંત્રીઓની વરણી કરેલ છે. જેમાં ઉપલેટા શહેર પ્રમુખ સમીરભાઈ પટેલ મહામંત્રી મન્સુરશાહ શાહમદાર, ઉપલેટા તાલુકા પ્રમુખ અભરામભાઈ ખપિક મહામંત્રી જુસબભાઇ કાદરી, ભાયાવદર સહેર પ્રમુખ દોસમામન્ડ લાખા મહમંત્રી રફિકભાઈ ઠેબા,ધોરાજી શહેર પ્રમુખ શબ્બીરભાઈ ગરાણા મહામંત્રી સોહિલભાઈ પટેલ, ધોરાજી તાલુકા પ્રમુખ ઇકબાલભાઈ આમરોલિયા મહામંત્રી આમદભાઈ સુમરા, જામકડોરણાં તાલુકા પ્રમુખ હનીફભાઇ ઠેબા મહામંત્રી જુમાભાઈ કુરેશી, જેતપુર શહેર પ્રમુખ અખતરભાઈ ખોખર મહામંત્રીની જામભાઈ જુનેજા, જેતપુર તાલુકા પ્રમુખ અશરફભાઈ બાલાપરીયા મહામંત્રી અવેસભાઈ પરમાર, ગોંડલ શહેર પ્રમુખ સફિકભાઈ આમદાની મહામંત્રી ઈમ્તિયાઝભાઈ શેખ,ગોંડલ તાલુકા પ્રમુખ સુલતાનભાઈ સપ્પા મહામંત્રી નાથાભાઈ દોઢિયા,કોટડાસાંગાણી તાલુકા પ્રમુખ હારુનભાઈ ધાડા મહામંત્રી ઇરફાનભાઈ કઇડા, લોધીકા તાલુકા પ્રમુખ બોદુભાઈ થાસરિયા મહામંત્રી ગફારબાપુ દોઢિયા,રાજકોટ તાલુકા પ્રમુખ રીજવાનભાઈ ભુવર મહામંત્રી ગુલામભાઈ હડાળા,પડધરી તાલુકા પ્રમુખ ઇરફાનભાઈ હાલા મહામંત્રી સિકંદરભાઈ સુમરા, જસદણ શહેર પ્રમુખ સિરાજભાઈ ડાયાતર મહામંત્રી તનવીરભાઈ ઇસાની, જસદણ તાલુકા પ્રમુખ યુસુફભાઈ પઠાણ મહામંત્રી આરિફભાઈ ખીમાણી, વિછીયા તાલુકા પ્રમુખ અશરફભાઈ મીરાસયદ મહામંત્રી ઇનુસભાઈ રાઠોડની વરણી કરવામાં આવી છે. આ વરણીને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, સાંસદઓ મોહનભાઈ કુંડારિયા,રમેશભાઈ ધડુક, કેબિનેટ મંત્રીઓ કુંવરજીભાઇ એમ.બાવળીયા, ભાનુબેન બાબરીયા, ધારાસભ્યઓ જયેશભાઈ રાદડીયા, ગીતાબા જાડેજા, ગણેશભાઈ જાડેજા સહિતના આગેવાનોએ નવનિયુક્ત પ્રમુખ મહામંત્રીઓને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement