રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આજી ડેમ ચોકડી, અમદાવાદ રોડ પર 28 મિલકત સીલ, 36ને જપ્તીની નોટિસ

03:49 PM Dec 29, 2023 IST | Bhumika
Advertisement

મનપાના વેરાવિભાગ દ્વારા બાકી મિલ્કત વેરા વિરુદ્ધ કડક ઝુંબેશ શરૂ કરી આજે આજીડેમ ચોકડી, કાલાવડ રોડ, નાનામૌવા રોડ, અમદાવાદ રોડ સહિતના બહારના વિસ્તારોમાં આવેલા કોમર્શીયલ અને રહેણાકની મિલ્કતોની ચેકીંગ કામગીરી હાથ ધરી વધુ 28 મીલ્કત સીલ કરી 6 મિલ્કતોને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા. 31.73 લાખની વેરાવસુલાત કરી હતી.
વેરાવિભાગ દ્વારા આજે કબીર રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.02 લાખ, રોયલ રાજ હોટેલ નજીક આવેલ 2-યુનિટને નોટીસ આપેલ, આજી ડેમ ચોકડી પાસે આવેલ 1-યુનિટને નોટીસ આપેલ, મહિકા માર્ગ પર આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.50,000, કાલાવડ રોડ પર આવેલ 2-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.3.35 લાખ, નાના મૌવા મેઇન રોડ પર આવેલ 2-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.66 લાખ, અંબિકા ટાઉનશીપમાં આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.90,000, બાપા સીતારામ ચોક પર આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.50,000, યમુના ઇન્ડ. એરિયામાં 2-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી ચેક આપેલરામેશ્વરપાર્કમાં આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.40,690, 80ફીટ રીંગ રોડ પર 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.70,580, ગોંડલ રોડ પર આવેલ 3-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.3.07લાખ, ગોકુલનગર ઇન્ડ. એરિયામાં 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.93,220, મનસતા ઇન્ડ. એરિયામાં 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.79,750, નીલકંઠ પાર્કમાં આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.5.40 લાખની વસુલાત કરી હતી.

Advertisement

Tags :
28 properties sealed36 seizure notices on Aji DamAhmedabadChowkroad
Advertisement
Next Article
Advertisement