For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોડી રાત્રે દારૂ ઢીંચી નીકળેલા 15 પીધેલા પકડાયા

04:14 PM Dec 29, 2023 IST | Bhumika
મોડી રાત્રે દારૂ ઢીંચી નીકળેલા 15 પીધેલા પકડાયા

થર્ટી ફર્સ્ટને લઈ તમામ શહેરોમાં પોલીસની વ્યવસ્થા ગોઠવાઈ છે અને સુરક્ષા અને ટ્રાફિકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે,ગુજરાતમાં તમામ જગ્યાએ વાહનોની સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.તેમજ ગયા વર્ષની જેમ આ વર્ષે એન્ટી ડ્રગ કીટનો ઉપયોગ કરવામાં આવે તો નવાઈ નહીં.
થર્ટી ફર્સ્ટ એટલેકે નવા વર્ષની ઉજવણીમાં તહેવારની દારૂૂ પી ઉજવણી કરવાની જાણે પ્રથા પડી ગઈ હોય તેમ દારૂૂ ઢીંચીને છાકટાવેળા કરતા શખ્સો સામે પોલીસે કોમ્બીંગ હાથ ધર્યું હતું જેમાં નશામાં કાર કે બાઈક ચલાવતા કે લથડિયા ખાતા 15 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.પોલીસે અલગ અલગ જગ્યાએથી નશાની હાલતમાં પિન્ટુભાઇ ધીરૂૂભાઇ કુકાવા(રહે.મોરબી રોડ વેલનાથપરા શેરીનં.16),મહેશભાઈ ગોવિંદભાઈ ડાભી(રહે.રોણકી ગામ),કરણભાઈ રમેશભાઈ શુકલા(રહે.શેઠ નગર,બ્લોક નં.08,શેરી નં.07, જામનગર રોડ),નીતીનકુમાર દેવજીભાઈ પાનખાનીયા (રહે.હરીવંદના કોલેજ પાછ્ળ મોહનભાઈ પ્રજાપતીના મકાનમાં ભાડેથી),સાગરકુમાર મનસુખભાઈ માવદીયા(રહે. હરીદ્વાર સોસાયટી શે.નં. 2, કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે),દેવજીભાઈ જેઠાભાઇ સિંધવ(રહે. દાસીજીવણ પરા શેરી.નં-04 નાનામૌવા મે.રોડ),રાજીબભાઈ બસંતભાઈ રાણા(રહે. જય ભીમનગર ચોકની બાજુમાં પરેશભાઈના મકાનમાં ભાડેથી),રાજુભાઈ ચનાભાઈ પાથર(રહે.પ્રિયદર્શની સોસાયટી શેરી નં.04,40 ફુટ રોડ ઓમકારનગર),અરવિંદ ગોવિંદ લિડિયા,મુસ્તાક હુસેન વિરમાણી,નયન શરદચંદ્ર રાઠોડ,સીરાજ યુસુફ ગોવાડિયા,હરેશ લક્ષ્મણ મિયાત્રા,જય શૈલેષભાઈ ચાવડા અને અમિત કૌશિકભાઈ વિસાવડીયાને ઝડપી લીધા હતા.
તેમજ દેશી દારૂૂ સાથે અલ્પેશ ઉર્ફે શક્તિ અશ્વિન ભટ્ટી,હરેશ નાનજી મકવાણા,સંજય ગોરધન કાકડીયા,જયરાજ મુળુભાઈ વાળા,દેવજી બચુ વાઘેલા,સુરેશ ઉર્ફે સુરો રમેશ ઉકેડીયા,દૂધીબેન કમાભાઈ માલાણી,કાંતાબેન ભીખાભાઇ વાઘેલા,ગૌરી બાવકુ રાઠોડ અને ટ્રાવેલ્સનો ધંધાર્થી મિલન પ્રતાપ ડોડીયાને દારૂૂની એક બોટલ સાથે ઝડપી લીધો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement