For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિઠ્ઠલભાઇ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે ગુજરાતભરમાં સેવાકાર્યોની વણજાર

11:57 AM Jul 27, 2024 IST | admin
વિઠ્ઠલભાઇ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે ગુજરાતભરમાં સેવાકાર્યોની વણજાર

સૌરાષ્ટ્રના લડાયક અને કદાવર ખેડૂત નેતા, ગરીબોના બેલી અને તમામ સમાજોને સાથે લઈ ચાલનારા જેમને જીવન આમ જનતા, ખેડૂતો અને ગરીબ લોકોની સેવા કાજે સમર્પિત કયુ હતું જીવનના છેલ્લા શ્વાસ સુધી જેમને લોકસેવાના કાર્યો કર્યા હતા આવા મહાન વિરલ વ્યક્તિત્વ ગૌ.વા.વિઠલભાઈ રાદડીયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિએ તારીખ 29-7-2024 ને સોમવારે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં અને ગુજરાતની સીમાઓ પાર અનેક સ્થાનો પર વિવિધ સંસ્થાઓ દ્વારા મહારકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, બટુક ભોજન, સ્કૂલોમાં બાળકોને ચોપડા તથા સ્ટેશનરી કિટ વિતરણ, વક્ષરોપણ સહિતના વિવિધ સેવાકાર્ય થકી લોકો યાદ કરી શ્રધ્ધાંજલી* અર્પણ કરશે.

Advertisement


જામકંડોરણા :-
જામકંડોરણા તાલુકાના સર્વ જ્ઞાતિય પરિવાર તેમજ શહેરની તમામ સમાજીક સંસ્થાઓ દ્વારા સવારે 9 થી બપોરના 1-00 સુધી શ્રી ક્ધયા વિધાલય ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથા મહારકતદાન કેમ્પ આ કેમ્પને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા ખુલ્લો મુકી લોક સેવામાં સમર્પિત કરશે.

જામકંડોરણા તાલુકા :- કાનાવડાળા પ્રાથમિક શાળાના બાળકોને લંચ બોક્સ
વિતરણ, બોરીયા પ્રાથમિક શાળા તથા આંગણવાડીના બાળકોને નોટ અને બોલપેન વિતરણ, બોરીયા તથા બેલડા ગામની શાળાના બાળકોને ફુડ પેકેટ વિતરણ, સાજડીયાળી પ્રાથમિક શાળાના બાળકોને સ્ટેશનરી કિટ તથા સ્કૂલ ભેગ વિતરણ, જામકંડોરણામાં ઈન્દીરા નગર પ્રાથમિક શાળાના બાળકોને કંપાસ પેટી વિતરણ, ચાવંડી પ્રાથમિક શાળાના બાળકોને બટુક ભોજન, મોજખીજડીયા ગામના બાળકો ને બટુક ભોજન, રાયડી ગામની શાળાના બાળકોને બટુક ભોજન, બાલાપર ગામે બાળકોને બટુક ભોજન, તરકાસર ગામે બાળકોને બટુક ભોજન, ચરેલ પ્રાથમિક શાળાના બાળકોને બટુક ભોજન, જશાપર ગામે તમામ આંગણવાડી તથા શાળાના બાળકોને લંચબોકસ વિતરણ, ઉજળા- પ્રાથમિક શાળાના બાળકોને સ્કૂલ કિટ વિતરણ, પીપરડી શાળાના બાળકોને નોટબુક વિતરણ, મેઘાવડ શાળાના બાળકોને નોટબુક તથા બોલપેન વિતરણ, ચરેલ શાળાના બાળકોને નોટબુક તથા બોલપેન વિતરણ, થોરડી શાળાના બાળકોને નોટબુક તથા બોલપેન વિતરણ, બેલડા શાળાના બાળકોને બટુક ભોજન, ચિત્રાવડ પ્રાથમિક શાળા તથા આંગણવાડીના બાળકોને બટુક ભોજન સહિતના કાયક્રમો વિવિધ સંસ્થાઓ તથા દાતાશ્રીઓ દ્વારા આયોજન કરવામાં આવેલ.

Advertisement

ગોંડલ :- ગોંડલ તાલુકા સહકારી પરિવાર તેમજ વિવિધ સામાજીક સંસ્થાઓ દ્વારા સવારે 9-00 થી બપોરના 1-00 સુધી રાધેશ્યામ વાડી, દિપક મંડપની બાજુમાં મેંગા બ્લડ ડોનેશન કેમ્પ

કાલાવડ :- શ્રી સરદાર પટેલ યુવા સંગઠન દ્વારા સવારે 8-00 કલાકથી શ્રી લેઉવા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

જસદણ :- જસદણ તાલુકા સહકારી પરિવાર દ્વારા સવારના 8-00 થી બપોરના 1-00 સુધી નવા માકેટીંગ યાર્ડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

વિંછીયા :- વિંછીયા તાલુકા સહકારી પરિવાર દ્વારા બપોરના 3-00 થી સાંજના 6-ઘઘ સુધી માકેટીંગ યાર્ડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

મોરબી :- મોરબી તાલુકા સહકારી પરિવાર દ્વારા સવારે 8-00 થી બપોરના 1-00 સુધી માકેટીંગ યાર્ડ મોરબી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ક્રિષ્ના પેટ્રોલીયમ તથા એસ્સાર પેટ્રોલ પંપ દ્વારા સાંજે તિથિ ભોજન
માળીયા મિયાણા :- માળીયા મિયાણા તાલુકા સહકારી પરિવાર દ્વારા સવારે 8- 00 થી બપોરના 1-00 સુધી હાઈસ્કુલ મોટી બરાળ (માળીયા મિયાણા )ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

ટંકારા :- ટંકારા તાલુકા સહકારી પરિવાર દ્વારા સવારે 8-00 થી બપોરના 1-00 સુધી બહુચર વિધાલય મીતાણા (ટંકારા)ખાતે મેંગા બ્લડ ડોનેશન કેમ્પ

વાંકાનેર :- વાંકાનેર તાલુકા સહકારી પરિવાર દ્વારા સવારે 8-00 થી બપોરના 1-00 સુધી પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

ધોરાજી :- ધોરાજી તાલુકા સહકારી પરિવાર તથા હિન્દુ યુવક સંઘ દ્વારા સવારે 8-00 થી બપોરના 1-00 સુધી શ્રી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ, ભકતશ્રી તેજાભાપા અન્નક્ષેત્ર સહાયક ટ્રસ્ટ દ્વારા તા. 30 ના રોજ બપોરના 11-00 કલાકે ભક્તશ્રી તેજાબાપાની જગ્યા ખાતે બાળકોને બટુક ભોજન તથા સ્કૂલ કિટ વિતરણ

અરડોઈ:- કોટડાસાંગાણી તાલુકા સહકારી પરિવાર તથા લેઉવા પટેલ સમાજ દ્વારા સવારે 8-00 થી બપોરના 3-00 સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પ

જેતપુર:- સીટી કાઉન્સીલ ઓફ જેતપુર તેમજ જૈતપુર ડાઈગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીયેશન દ્વારા સવારે 9-00 થી બપોરના 1-00 સુધી લેઉવા પટેલ સમાજ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ માર્કેટ યાર્ડ અને સહયોગી સંસ્થાઓ દ્વારા

ભરૂૂચ:- અસ્મિતા વિકાસ કેન્દ્ર માનસીક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ બાળકોની નિ:શુલ્ક નિવાસી શાળા ત્રાલસા ભરૂૂચ ખાતે મેગા સવારે 9-00 થી બપોરના 12-00 સુધી નસ્ત્રમેગા બ્લડ ડોનેશન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ તથા બટુક ભોજન/

પડધરી:- પડધરી તાલુકા સહકારી પરિવાર તથા શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા સવારે 7-30 થી બપોરના 12- 30 સુધી એમ.જે. માલાણી ક્ધયા છાત્રાલય ખામટા ખાતે મહારકતદાન કેમ્પ તથા તુષારભાઈ કોચરા દ્વારા ગીતાનગર પ્રાથમિક શાળાના બાળકોને નિ:શુલ્ક ચોપડા વિતરણ

લોધિકા :- લોધીકા તાલુકા સહકારી પરિવાર તથા લોધીકા તાલુકા ભાજપ તથા આર.ડી.સી.બેંક પરિવાર દ્વારા સવારે 8- 00 થી બપોરના 1-00 કલાક સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પ

ઉપલેટા :- ઉપલેટા તાલુકા સહકારી પરિવાર તથા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સવારે 8-00 થી બપોરના 2-00 સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પ

રાજકોટ :- રાજકોટ તાલુકા સહકારી પરિવાર તથા સરદાર પટેલ ગ્રુપ દ્વારા સવારે 8-00 થી બપોરના 2-00 સુધી પટેલ વાડી બેડીપરા ખાતે રકતદાન કેમ્પ તેમજ જામકંડોરણા તાલુકા પરિવાર તથા સમસ્ત મવડી ગામ પરિવાર દ્વારા સવારે 8-00 થી બપોરના 2-00 સુધી સોરઠીયા
પરિવાર વાડી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ ગિરનાર ક્ધસ્ટ્રક્શન દ્વારા તા.29 ના રોજ હિના ફાઉન્ડેશન સંચાલીત મુક બધિર બાળકો તથા દિવ્યાંગ બાળકોને ફુલ ટાઈમ ભોજન, બીપીનભાઈ -ભડેરી દ્વારા દિવ્યાંગ બાળકોને બટુક ભોજન, સ્કંદ લાઈફ હોસ્પિટલ દ્વારા તા. 29 ના રોજ સવારે 9-1 00 થી સાંજે 5-ઘઘ સુધી ફ્રી નિદાન મેગા

સાયલા :- લેઉવા પટેલ સમાજ દ્વારા બપોરના 11-00 કલાકે લેઉવા પટેલ સમાજ ખાતે વિકલાંગ ટ્રસ્ટના બાળકોને - બટુક ભોજન

જુનાગઢ:- ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તથા બાપા સીતારામ ગ્રુપ દ્વારા સવારે 10-00 થી 1-00 સુધી માકેટીંગ યાર્ડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

કેશોદ :- શ્રી લેઉવા પટેલ સમાજ દ્વારા બપોરે 1-00 થી સાંજના 5-00 સુધી લેઉવા પટેલ સમાજ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથા મહારકતદાન કેમ્પ

વિસાવદર :- જુનાગઢ જીલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ કાવાણી દ્વારા સવારે 10-00 થી બપોરના 1-00 સુધી ગૌ શાળા સરસઈ વિસાવદર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથા પશુ નિદાન કેમ્પ

મેંદરડા :- ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તથા લેઉવા પટેલ યુવા સંગઠન તથા ખોડલધામ સમિતિ દ્વારા સવારે 10- 00 થી બપોરના 1-00 સુધી માકેટીંગ યાર્ડ મેંદરડા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
ભેંસાણ :- ભારતીય જનતા પાર્ટી ભેસાણ તાલુકા સંગઠન પરિવાર દ્વારા સવારે 9- 00 થી બપોરના 1-00 સુધી લેઉવા પટેલ સમાજ ખાતે ફ્રી મેડીકલ નિદાન કેમ્પ

જામનગર :- તા.26 ના રોજ સવારે 9-00 થી બપોરના 2-00 સુધી લેઉવા પટેલ સમાજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ

મેટોડા:- તા.28 ના રોજ ઓમ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ તથા લાયન્સ કલબ રાજકોટ મીડ ટાઉન દ્વારા સવારે 8-00થી બપોરના 12-00 સુધી ઓમ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે મેગા નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી-દવા તથા ચશ્માનું વિતરણ
વડીયા :-સમસ્ત વડીયા ગામ તેમજ તાલુકા દ્વારા સવારે 9-00 થી બપોરના 1- 00 સુધી જુના પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

સુરત:- જામકંડોરણા તથા જેતપુર તાલુકા પરિવાર તથા રાદડીયા પરિવાર સુરત તથા જય સોમનાથ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરભી ગ્રુપ દ્વારા તા.28 ના સવારે 10-00 થી સાંજના 10-ઘઘ સુધી કોમ્યુનિટી હોલ, ફાયર બ્રિગેડની બાજુમાં, સુદામા ચોક, મોટાવરાછા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથા મહારકતદાન કેમ્પ તથા વન્ડર વર્લ્ડ ટ્રાવેલ નિડસ દ્વારા તા.29 ના રોજ શ્રીમતી નિર્મળાબહેન પ્રાણજીવન ભગત પ્રેરીત વૃધ્ધાશ્રમ ખાતે નિરાધાર અને પથારીવશ વડીલો માટે ભોજન

કાગવડ :- ભરવાડ સમાજના આગેવાન રામભાઈ સુસરા દ્વારા તા.29 ના સવારે 9-00 વાગ્યે કાગવડ પ્રાથમિક શાળા ખાતે સ્કુલના બાળકોને સ્ટેશનરી કિટ વિતરણ તેમજ બટુક ભોજન

નાથદ્વારા :- શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ નાથદ્વારા દ્વારા તા.29 ના સવારે 9-00 થી બપોરના 12-00 વાગ્યા સુધી લેઉવા પટેલ સમાજ ભવન નાથદ્વારા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

દ્વારકા:-શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારકા દ્વારા તા.29 ના સવારે 9-00 થી બપોરના 12-00 સુધી સ્વ. કાળીબેન માધાભાઈ ગોડલીયા લેઉંવા પટેલ સમાજ ભવન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

અંકલેશ્વર:- સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ આઈડીયલ લાઈટીંગ સીસ્ટમ પ્રા.લી.દ્વારા તા.28 ના રોજ બપોરે 3-00 થી સાજે 6-00 સુધી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટની વાડી ખાતે મહારક્તદાન કેમ્પ

વેરાવળ શાપર :- જય સરદાર યુવા ગ્રુપ દ્વારા તા. 29 ના રોજ સવારે 8-00 થી બપોરના 2-00 સુધી આઈશ્રી -ધારાવાળી ખોડીયાર મંદિર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

પાલ્લા કોઠંબા :- કેયુર પટેલ તથા પરિવાર દ્વારા તા.29 ના રોજ ગોધરા ખાતે બહેરા મુંગાની શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન

સુરવા ગીર:- લેઉવા પટેલ યુવા સંગઠન દ્વારા તા.29 ના રોજ સવારે 9-00 થી બપોરના 2-00 સુધી સુરવાગીર ખાતે મહારકતદાન કેમ્પ

કાળી તલાવડી(ખંભાત) :- સમસ્ત કાળી તલાવડી ગ્રામજનો દ્વારા તા.29 ના રોજ સવારે 9-00 થી સાંજે 4-00 સુધી પટેલ વાડી ખાતે રક્તદાન શિબિર

વડોદરા:- તા.28 ના રોજ શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ અમર કાર શો રૂૂમની સામે મહારકતદાન કેમ્પ
ભાવનગર :- લાયન ગ્રુપ જામકંડોરણા દ્વારા તા.29 ના રોજ બપોરે 2-00 વાગ્યે સેરેબલ પાલ્સી બાળકોની શાળા ખાતે ભોજન

ખીરસરા :- પ્રમુખમાન એગ્રી થ્રેસર દ્વારા તા.29 ના રોજ બપોરે 11-00 કલાકે પ્રાથમિક શાળાના બાળકોને લંચબોકસ વિતરણ *

રામોદ:- શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તથા કોટડાસાંગાણી તાલુકા સહકારી પરિવાર દ્વારા તા. 29 ના રોજ સવારે 8-00 થી બપોરના 2-00 સુધી પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પ

મુંબઈ:- જી.બી.ટેકનીકલ સવિસિસ ગાંધીધામ કચ્છ દ્વારા તા.29 ના રોજ બપોરે 11-00 કલાકે માંનિકેતન સાસાયટી થાણે મુંબઈ ખાતે બાળકોને ભોજન

નવાગઢ :- સોશ્યલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા તા.29 ના રોજ સવારે 8-00 થી સાંજના 6-00 સુધી વક્ષ વિતરણ તથા

વૃક્ષારોપણ :- નવાગામ (કાલાવડ):- ઓનિક્સ રિન્યુએબલ લીમીટેડ દ્વારા તા.29 ના રોજ બપોરે 11-00 કલાકે બાળકોને બટુક -ભોજન શૈક્ષણિક કિટ વિતરણ, ગાયોને લાડવા તથા વડીલોને ભોજન

વેલંજા:- વૈષ્ણવ પરિવાર ઉમરા વેલંજા દ્વારા તા.28 ના રોજ બપોરે 3-00 કલાકથી રકતદાન કેમ્પ
કચ્છ(ગાંધીધામ) :- જી.બી. ટેકનીકલ સવિસિસ દ્વારા તા.29 ના રોજ બપોરે 11-00 કલાકે માનવ સેવા ટ્રસ્ટ ગાંધીધામ ખાતે જરૂૂરીયાતમંદ બાળકોને ભોજન

મોટા ગુંદાળા :- સેવા સહકારી મંડળી તથા સહકારી પરિવાર દ્વારા તા.29 ના રોજ બપોરે 11-00 કલાકે પ્રાથમિક શાળાના બાળકોને બટુક ભોજન

મોટામવા :- દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ વિજયભાઈ કોરાટ દ્વારા તા. 29 ના રોજ સરકારી શાળાના બાળકોને વોટર બોટલ વિતરણ

ચારણ સમઢિયાળા:-બટુકભાઈ મોવલીયા દ્વારા તા.29 ના રોજ સવારે 9- 00 થી 1-00 સુધી બટુકભોજન તથા કૂતરાને લાડવા

ગાંધીનગર :- સૌરાષ્ટ્ર મિત્ર મંડળ દ્વારા તા.28 ના રોજ સવારે 9-00 થી બપોરના 1-00 સુધી શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ સેકટર-7 ખાતે મહા રકતદાન કેમ્પ

વીરપુર (જલારામ) :- શ્રી લેઉવા પટેલ સમાજ તથા સમસ્ત ગામ દ્વારા તા.28 ના રોજ સવારે 9-00થી બપોરના 1-00 સુધી લેઉવા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ અમદાવાદ:-તા.28 ના રોજ સવારે 8-00 થી બપોરના 12-00 સુધી હિરારૂૂપા હોટલ ઈસ્કોન આંબલી રોડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

Advertisement
Tags :
Advertisement
Advertisement