શેરબજારમાં મંદી, સેન્સેકસ 82 હજાર, નિફટી 25 હજાર નીચે
06:03 PM Aug 22, 2025 IST | Bhumika
ટેરિફના વિવાદ વચ્ચે છેલ્લા બે દિવસ શેરબજારમાં તેજી જોવા મળ્યા બાદ આજે સેન્સેકસલ નિફટી રેડઝોનમાં જોવા મળ્યા હતા.
Advertisement
ભારતીય સુચકાંક ગઇકાલે 82000ના સ્તરે બંધ થયા બાદ આજે મારકેટ ખુલતા જ સેન્સેકસે 82 હજારનું સ્તર ગુમાવ્યું હતું અને 81951ના સ્તરે ખુલ્યા બાદ એક તબક્કે 682 અંક તુટયો હતો અને આજે 81318 અંકનો લો બનાવ્યો હતો.
જયારે નિફટી ગઇકાલે 25083 અંકે બંધ થયા બાદ આજે 19 અંકના ઘટાડા સાથે 25064ના સ્તરે ખુલ્યો હતો અને ત્યાર બાદ એક તબક્કે 210 અંક તુટયો હતો અને આજે 24874નો લો બનાવ્યો હતો.
આમ આજે શેરબજારમાં મંદીના કારણે સેન્સેકસમાં 82 હજારનું અને નિફટીમાં 25 હજારનું સ્તર તુટયું હતું.
Advertisement
Advertisement