For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોર્ડની પરીક્ષામાં સ્પાઈડરમેન સ્ટાઈલથી ચોરી

11:32 AM Mar 07, 2024 IST | Bhumika
બોર્ડની પરીક્ષામાં સ્પાઈડરમેન સ્ટાઈલથી ચોરી

હરિયાણામાં ચાલી રહેલી ધો.10 બોર્ડની પરીક્ષામાં તાવડુ ગામની ચંદ્રાવતી સ્કૂલના કેન્દ્રમાં પરીક્ષા ચોરીનો આંખો પહોળી કરી દેતો વીડિયો વાઇરલ થયો છે. કેન્દ્રની બારીઓમાંથી સ્પાઈડરમેનની માફક ટીંગાઈને યુવાનો ખુલ્લેઆમ ચોરી કરાવી રહ્યા છે. આ શરમજનક વીડિયો વાઇરલ થયા બાદ સરકારે તપાસનો આદેશ આપ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement