ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઉત્તરાખંડમાં ચોંકાવનારી ઘટના: 4 વર્ષની બાળા પર શાળાના 3 બાળકોનું દુષ્કર્મ

11:12 AM Sep 04, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

7,11 અને 14 વર્ષના બાળકોના કૃત્યથી ચકચાર

Advertisement

ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં 4 વર્ષની માસૂમ બાળકી પર સામૂહિક દુષ્કર્મ (ૠફક્ષલફિાય)ની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના પછી આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, શાળામાં ભણતા ધોરણ ઈં, ઈંઈં, અને ટ ના વિદ્યાર્થીઓએ આ કૃત્ય કર્યું હતું. જેમની ઉંમર અનુક્રમે 9, 11, અને 14 વર્ષની છે. આ બાળકોને પોલીસ કસ્ટડીમાં લઈને બાળ સંભાળ કેન્દ્રમાં મોકલી દેવામાં આવ્યા છે.

એસએસપી ડો. મંજુનાથ ટી.સી.એ જણાવ્યું કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. 4 વર્ષની બાળકી, જે કઊંૠમાં ભણે છે, તેની સાથે આ ખોટું કૃત્ય થયું. આ આરોપીઓએ સમુહમાં રહીને બાળકી સાથે દુરાચાર કર્યો. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે અને આખા ઘટનાની વિગતો જોડી છે.

ગામની રહેવાસી પીડિતાની માતાએ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. માવજતે જણાવ્યું કે, તેના 4 વર્ષના દીકરી પર શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ છેડતી અને દુષ્કર્મ કર્યો હતો. પીડિત બાળકી ઘરે આવીને રડતા રડતા આ હકીકત જણાવી હતી.

જે પછી પરિવારજનો તેને તાત્કાલિક મેડિકલ ચકાસણી માટે લઈ ગયા હતા. મેડિકલ ચકાસણીમાં આ ઘટનાની પુષ્ટિ થઈ હતી, અને પોલીસ દ્વારા આ ત્રણેય બાળકોની અટકાયત કરી લેવામાં આવી હતી, તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે.

પોલીસે સુરક્ષા વધારવા માટે તેમજ શાંતિ જાળવવા માટે સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. આ ત્રણેય આરોપી બાળકોને બાળ સંભાળ કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા છે, અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે વીડિયો કોન્ફરન્સ દ્વારા કરેલી અટકાયત મુજબ, આ બાળકોને કાયદાના પૂર્વગામી સંદર્ભે ઘરમાં રાખવામાં આવ્યા છે.

Tags :
babyrapeindiaUPNEWS
Advertisement
Advertisement