ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મરાઠા મિલિટરી લેન્ડ સ્કેપને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સમાવવા દરખાસ્ત

12:44 PM Feb 13, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

આગવી વિશેષ ધરાવતા સ્થળોનો સમાવેશ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં કરવામાં આવે છે. આ માટે આવા સ્થળોનો સમાવેશ કરવાની દરખાસ્ત કરવામાં આવે છે. વર્ષ 2024-25ની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં "મરાઠા મિલિટરી લેન્ડ સ્કેપ”નો સમાવેશ કરવા આવી દરખાસ્ત કરવામાં આવી છે. મરાઠા મિલિટરીમાં જે તે સમયના 12 કિલ્લાઓનો સમાવેશ થાય છે. જેમાં દરિયાકિનારાના રક્ષણ માટે બનાવવામાં આવેલ સુવર્ણદુર્ગ કિલ્લો, ખૂબ જ પ્રાચીન મનાતો વિજય દુર્ગ કિલ્લો સહિતના પૌરાણિક મહત્ત્વ ધરાવતા વિવિધ કિલ્લાઓનો સમાવેશ થાય છે.

Advertisement

Tags :
indiaindia newsMaratha Military LandscapeUNESCO World Heritage
Advertisement
Advertisement