ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

PM મોદીનું CJI ચંદ્રચૂડના ઘરે ગણપતિ પૂજન

11:19 AM Sep 12, 2024 IST | Bhumika
Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના ઘરે ગણપતિ પૂજા સમારોહમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદી સીજેઆઇ ડીવાય ચંદ્રચૂડ અને તેમના પત્ની સાથે ભગવાન ગણેશની આરતી અને પૂજા કરતા જોવા મળ્યા હતા. પ્રધાનમંત્રી મોદી અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના ઘરે આયોજિત પૂજામાં તે પરંપરાગત મરાઠી ટોપી પહેરી હતી.

Advertisement

Tags :
CJI ChandrachudGanapati Pujanindiaindia newspm modi
Advertisement
Next Article
Advertisement