વેવ્સ સમિટનો PM મોદીના હસ્તે શુભારંભ
10:39 AM May 02, 2025 IST | Bhumika
મુંબઇના જિયો ક્ધવેશન સેન્ટર ખાતે યોજાયેલ વેવ્સ-2025ની સમિટમાં બોલિવૂડના સિતારાઓ ઊમટી પડ્યા હતા. વડાપ્રધાન મોદીજીએ સમિટને સંબોધન પણ કર્યુ હતુ અને રસપૂર્વક તમામ માહિતી જાણી હતી. વેવ્સમાં 90થી વધુ દેશોના લોકો ભાગ લઇ રહ્યા છે. સમિટનો હેતુ ભારતના આઘ્યાત્મિક વારસાને વિશ્ર્વ સમક્ષ રજૂ કરવાનો છે. 1000થી વધુ ક્ધટેન્ટ ક્રિએટર્સ, 10,000થી વધુ પ્રતિનિધીઓ, 350થી વધુ કંપનીઓ વચ્ચે 42 મુખ્ય સત્રો યોજવામાં આવશે. તસવીરોમાં સમિટમાં ઉપસ્થિત પીઅમે મોદી, શાહરૂખખાન, રજનીકાંત વગેરે નજરે પડે છે.
Advertisement
Advertisement