ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પિતાના અંતિમ સંસ્કારમાં મલાઈકાની રડીને રડીને હાલત ખરાબ, અરબાઝ, કરીના, ગીતા કપૂર સહિતના આ સેલેબ્સ પહોંચ્યા, જુઓ વિડીયો

02:59 PM Sep 12, 2024 IST | Bhumika
Advertisement

બોલિવૂડ એક્ટ્રેસ મલાઇક અરોરાના 62 વર્ષીય પિતા અનિલ અરોરાએ ગઈ કાલે સવારે નવ વાગ્યે મુંબઈના બ્રાંદ્રા સ્થિત આયેશા મેનોર બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. ત્યારે આજે મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાના અંતિમ સંસ્કાર આજે કરવામાં અઆવ્યા હતા. મુંબઈના સાંતાક્રુઝ હિંદુ સ્મશાન ભૂમિમાં થયું હતું. જ્યાં મલાઈકાની માતા જોયસ, બહેન અમૃતા અરોરા, મલાઈકાનો પુત્ર અરહાન ખાન, તેના પૂર્વ પતિ અરબાઝ ખાન અને ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

Advertisement

https://www.instagram.com/reel/C_z0EAbs9s2/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

અનિલ કુલદીપ મહેતાએ બુધવારે બાંદ્રામાં પોતાના ઘરની છઠ્ઠી ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. હવે તેના અંતિમ સંસ્કાર એક દિવસ પછી થયા હતા. જ્યાં બંને દીકરીઓ, પૌત્ર અને પત્નીએ ભાગ લીધો હતો.

પિતાના નિધનથી મલાઈકા અરોરા ખૂબ જ દુખી છે. તે સતત રડતી જોવા મળી હતી. આવા સમયે તેમના પુત્ર અરહાન ખાને તેમની સંભાળ લીધી. તે સતત તેની માતા અને નાની જોયસ સાથે જોવા મળતો હતો. તે પરિવારની સંભાળ રાખતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા પર પણ, દરેક વ્યક્તિ અરહાન ખાનના વખાણ કરતા જોવા મળ્યા હતા કે તેણે મુશ્કેલ સમયમાં પરિવારને સારી રીતે સંભાળ્યો છે.

https://www.instagram.com/reel/C_zygcosQij/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

મલાઈકાના પૂર્વ પતિ અરબાઝ ખાન પણ અમૃતા અરોરાના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેની પત્ની શુરા ખાન પણ જોવા મળી હતી. બુધવારે અરબાઝનો આખો પરિવાર પણ તેના ઘરે ગયો હતો.

મલાઈકા અરોરાની નાની બહેન પણ ઘરની બહાર જોવા મળી હતી. તેની સાથે તેના બાળકો અને પતિ પણ જોવા મળ્યા હતા. ઘરની નાની દીકરી અમૃતા પણ ઘણી ઉદાસ દેખાતી હતી.

Tags :
indiaindia newsMalaika AroraMalaika Arora fatherMalaika Arora video
Advertisement
Next Article
Advertisement