ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બળાત્કાર પીડિતાનું જજે યૌનશોષણ કર્યાનો આરોપ

06:38 PM Feb 21, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ત્રિપુરામાં બળાત્કાર પીડિતાએ પોલીસને કરેલી ફરિયાદમાં ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પીડિતાનો આરોપ છે કે જજે તેની ચેમ્બરમાં તેનું નિવેદન નોંધતી વખતે તેનું યૌન શોષણ કર્યું હતું. મહિલાના પતિએ અગાઉ ધલાઈ જિલ્લાના કમાલપુર ખાતેના અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી, ત્યાર બાદ ત્રણ સભ્યોની સમિતિએ કેસની તપાસ શરૂૂ કરી છે.

Advertisement

Tags :
indiaindia newsrapedtripura
Advertisement
Advertisement