IPL-2024, ગુજરાત ટાઇટન્સની ત્રણ મેચ માટે ટિકિટનું વેચાણ શરૂ
01:29 PM Mar 08, 2024 IST
|
Bhumika
Advertisement
- પ્રી-રજીસ્ટર્ડ 12થી 4 અને સામાન્ય લોકો 5 વાગ્યાથી ખરીદી શકશે
BCCIએ થોડા દિવસો IPL 2024નું શેડ્યૂલ જાહેર કર્યું હતું આ વખતે IPL 2 તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની મેચ 22 માર્ચથી 7 એપ્રિલ વચ્ચે રમાશે. પ્રથમ તબક્કામાં કુલ 21 મેચો રમાશે. શેડ્યૂલની જાહેરાત બાદ ગુજરાત ટાઈટન્સે IPL 2024ની ત્રણ મેચ માટે ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂૂ કરી દીધું છે.
Advertisement
ગુજરાત ટાઈટન્સની હોમગ્રાઉન્ડ પર રમનારી મેચ માટેની ટિકિટ ઙફુઝખ ઈન્સાઈડર પરથી ખરીદી શકાશે. આ ટિકિટ બે તબક્કમાં ખરીદી શકાશે. પ્રી- રજીસ્ટર્ડ ફેન્સ માટે બપોરે 12 ઙખ થી 4 ઙખ સુધી ટિકિટ બારી ખુલશે. જ્યારે સામાન્ય ટિકિટના વેચાણ માટે સાંજે 5 વાગ્યાથી ટિકિટ બારી ખુલશે. મુંબઈ ઈન્ડિયન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ સામેની મેચ માટેની ટિકિટ ઉપલબ્ધ થશે.
Next Article
Advertisement