રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મિસ વર્લ્ડ પેજન્ટ ઓપનિંગ સમારોહમાં ભારતની સિની શેટ્ટી છવાઇ

01:47 PM Feb 23, 2024 IST | Bhumika
Advertisement

મિસ વર્લ્ડ પેજન્ટ ઓપનિંગ સમારોહના ઉદ્ઘાટન સમારોહમાં ભારતની સિની શેટ્ટીએ તેની આગવી અદાથી કરોડો લોકોના દિલ જીતી લીધા હતા. આ સ્પર્ધામાં ગત વર્ષની વિજેતા પોલેન્ડની કેરોલિના બિએલોસ્કા ફિનાલેમાં જે વિજેતા થશે તેને તાજ પહેરાવાશે. ફિનાલેમાં પહોંચવા માટે અલગ અલગ રાઉન્ડનો પડાવ પસાર કરવો પડશે. નવી દિલ્હીમાં યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં ભારતની સિની શેટ્ટીએ તેના આગવા અંદાજના મનમોહક પોઝ આપ્યા હતા.

Advertisement

Tags :
indiaindia newsMiss WorldMiss World Sini Shetty
Advertisement
Next Article
Advertisement