ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભારતની પુરુષ-મહિલા ટેબલ ટેનિસ ટીમ ઓલિમ્પિક માટે ક્વોલિફાય

01:57 PM Feb 23, 2024 IST | Bhumika
Advertisement

વર્લ્ડ ટેબલ ટેનિસ ટીમ ચેમ્પિયનશિપની પ્રી-ક્વોર્ટર ફાઇનલમાં હાર્યા છતાં ભારતની પુરુષ અને મહિલા ટીમે ઇતિહાસ રચ્યો છે. ભારતની ટેબલ ટેનિસ ટીમે અંતિમ વર્લ્ડ રેકિંગ્સમાં સ્થાન મેળવીને પહેલી વાર ઑલિમ્પિક માટે ક્વોલિફાય કરવામાં સફળતા મેળવી છે. ટેબલ ટેનિસને બીજિંગ ઑલિમ્પિક 2008માં સામેલ કરવામાં આવી હતી. ભારતની મહિલા-પુરુષ ટીમ પહેલી વાર ઑલિમ્પિક માટે ક્વોલિફાય થઈ છે.ટીમ રેકિંગ્સનું અધિકારિક લિસ્ટ 4 માર્ચે આવશે, પણ કેલ્ક્યુલેશન અનુસાર બન્ને ટીમે પેરિસ ઑલિમ્પિક 2024 માટે સ્થાન પ્રાપ્ત કર્યું છે. પેરિસ ઑલિમ્પિક માટેના ક્વોલિફિકેશનની અધિકારિક જાહેરાત પાંચમી માર્ચે થશે.

Advertisement

Tags :
indiaindia newsOlympicsSportssports newstennis team
Advertisement
Next Article
Advertisement