રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોદીની બીજી ટર્મમાં વિકાસદર ત્રણ દાયકામાં નીચો રહેશે: ગર્ગ

11:28 AM Feb 17, 2024 IST | Bhumika
Advertisement

નરેન્દ્ર મોદી સરકારનો બીજો કાર્યકાળ ત્રણ દાયકાથી વધુના સૌથી નીચા વિકાસ સમયગાળામાંનો કે ભૂતપૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે જણાવ્યું હતું કે, 2023-24 માટેના એડવાન્સ અંદાજો થોડા આશાવાદી હોવાને કારણે તેમાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે.

Advertisement

એક મુલાકાતમાં, ગર્ગે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20 થી 2023-24 સુધી ચાલતા મોદી સરકારના બીજા કાર્યકાળના સંપૂર્ણ પાંચ વર્ષના સમયગાળા માટે ડેટા ઉપલબ્ધ છે.તેમણે ઉમેર્યું હતું કે પાંચ વર્ષના સમયગાળામાં વૃદ્ધિનો અંદાજ લગાવવા માટે બીજા કાર્યકાળ (2023-24)ના છેલ્લા વર્ષમાં અર્થતંત્રના કદની પ્રથમ ટર્મ (2018-19)ના છેલ્લા વર્ષમાં તેના કદ સાથે સરખામણી કરવાની જરૂૂર પડશે.ગર્ગ મોદી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારી હતા, જુલાઈ 2017 થી જુલાઈ 2019 સુધી આર્થિક બાબતોના સચિવ તરીકે સેવા આપી હતી. કાર્યકાળના છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન, તેમણે નાણાં સચિવ તરીકે પણ સેવા આપી હતી.

આ પછી અમારી પાસે 2023-24 માટેના આગોતરા અંદાજો છે, પરંતુ એ આશાવાદી હોવાથી તેમાં ગર્ગે જણાવ્યું હતું. મોદી સરકારના બીજા કાર્યકાળ માટે પાંચ વર્ષની વૃદ્ધિ કેટલી છે? તે લગભગ 4-4.1 ટકા છે. જેનો બણગો ફુંકી શકાય તેમ નથી. 1991ના સુધારા પછી ભારતના ઇતિહાસમાં આ સૌથી નીચો વૃદ્ધિનો સમયગાળો હશે, એમ તેમણે ઉમેર્યું હતું. આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના ડેટા પર આધારિત ઝવયઙશિક્ષિં ની ગણતરી મુજબ 2018-19થી 2023-24 દરમિયાન જીડીપીનો ચક્રવૃધ્ધિ વાર્ષિક ગ્રોથરેટ 4.2 ટકા રહ્યો હતો.

Tags :
indiaindia newspolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement