રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉત્તરપ્રદેશમાં સર્વત્ર જળબંબાકાર, 24નાં મોત, 600 ગામોને અસર

12:10 PM Jul 12, 2024 IST | admin
Advertisement

ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદના કારણે 12 જિલ્લાાઓમાં ભારે તારાજી સર્જાય છે. 24 થી લધુ લોકોના મોત થયા છે. 600 થી વધુ ગામોનાં વ્યાપક નુકસાની થઈ છે. સર્વત્ર જળબંબાકાર જોવા મળે છે. પ્રશાસન દ્વારા યુધ્ધની ઝડપે રાહત બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પુરથી પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરી બચાવ રાહત કામગીરી ઝડપી બનાવવાના આદેશ આપ્યા હતાં. મોટાભાગનાં વિસ્તારોમાં પાણી ભરાય જવાથી લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે પણ સંઘર્ષ કરી રહ્યાં છે.

Advertisement

Tags :
deathindiaindia newsMonsoonup
Advertisement
Next Article
Advertisement