ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ન્યાય યાત્રામાં આખરે ભાઈ-બહેનનું ગઠબંધન

05:31 PM Feb 24, 2024 IST | Bhumika
Advertisement

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મણીપુરથી મુંબઈ સુધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ યુપીમાં છે. બિહારથી યુપીમાં પ્રવેશ વખતે કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી યાત્રાનું સ્વાગત કરવાના હતાં પરંતુ તેઓ અચાનક બિમાર થઈ હોસ્પિટલમાં દાખલ થતાં ભાજપે બન્ને વચ્ચે મતભેદોની વાત ઉઠાવી હતી. તેનો જાણે જવાબ આપતા હોય તેમ પ્રિયંકા ગાંધી આજે મુરાદાબાદમાં રાહુલ સાથે સામેલ થયા હતાં. યાત્રા આગ્રા પહોંચશે ત્યારે સપાના મુખીયા અખિલેશ યાદવ પણ જોડાશે. બન્ને પક્ષો વચ્ચે તાજતેરમાં જ ગઠબંધનની જાહેરાત પછી આ રીતે શક્તિપ્રદર્શન કરાઈ રહ્યું છે.

Advertisement

Tags :
Congressindiaindia newsrahul gandhi
Advertisement
Next Article
Advertisement