ખેડૂતોના રેલ રોકો આંદોલનથી પંજાબમાં રેલ વ્યવહાર ખોરવાયો
02:03 PM Dec 21, 2024 IST
|
Bhumika
Advertisement
પાકના લઘુતમ ટેકાના ભાવની માંગણી સાથે લાંબા સમયથી ખેડૂત આંદોલન ચલાવી રહયા છે તેમા રેલ રોકોના એલાન બાદ પંજાબમાં મોટાપાયે રેલ વ્યવહારને અસર જોવા મળીહતી. મોટી સંખ્યામાં ખેડૂતોએ અલગ અલગ સ્થળો ઉપર ટ્રેન વ્યવહાર થંભાવી દીધો હતો. ટ્રેનના પાટા પર ખેડૂતો અડીંગો જમાવીને બેસી ગયા હતા. પરિણામે રેલ પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.
Advertisement
Next Article
Advertisement