ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કેન્દ્રીય બજેટનું પ્રસારણનિહાળતા મુખ્યમંત્રી

03:48 PM Jul 23, 2024 IST | admin
Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારામન જી એ રજૂ કરેલા 2024 -25 ના વર્ષના કેન્દ્રીય બજેટ બજેટનું જીવંત પ્રસારણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી નિહાળ્યું. મુખ્યસચિવ રાજકુમાર સહિતના વરિષ્ઠ સચિવો પણ મુખ્યમંત્રી સાથે જોડાયા.

Advertisement

Tags :
budjet2024indiaindia newsPMMODI
Advertisement
Next Article
Advertisement