દેશભરમાં વસંત પંચમીની ઉલ્લાસભેર ઉજવણી
12:50 PM Feb 15, 2024 IST | Bhumika
મા સરસ્વતીની આરાધનાના પાવન પર્વ વસંત પંચમીની દેશભરમાં શ્રધ્ધા અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વસંતના આગમનને વધાવવાના અવસરે વિવિધ ધાર્મિક આયોજનો પણ કરવામાં આવ્યા હતા. પ્રયાગરાજ સંગમ ખાતે ચાલતા ધાર્મિક માઘ મેળામાં છાણની ધુણી વચ્ચે ઉત્સવ મનાવતા સાધુ-સંતો, વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ગુલાલની છોડો સાથે ઉત્સવ માણતા ભક્તો તથા આ અવસરે વિદ્યા આરંભ કરતા બાળકો સહિતના નજરે પડે છે.
Advertisement
Advertisement