અંબાણી પરિવારની ખાસ પૂજામાં બોલિવૂડના સિતારાઓ ઉમટ્યા
12:28 PM Jul 11, 2024 IST
|
admin
Advertisement
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પ્રસંગના અવસરે અંબાણી પરિવાર દ્વારા યોજવામાં આવેલી ખાસ પૂજામાં બોલિવૂડના સિતારા રણવીરસિંહ, જાન્હવી, માનુષી ચિલ્લર, વીર પહેરિયા, દિનેશ જૈન, અનન્યા પાંડે સહિતના પરંપરાગત પહેરવેશમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે સપરિવાર હાજર રહ્યા હતા. અંબાણી પરિવાર દ્વારા વિવિધ પ્રસંગોની દેશ-વિદેશના સેલિબ્રિટીઓની હાજરીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
Advertisement
Next Article
Advertisement