For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાંચ વર્ષમાં 288 OBC 140 જઈ અને 68 SC IAS IPS અનેIFS અધિકારીઓની નિમણૂક

04:48 PM Jul 26, 2024 IST | admin
પાંચ વર્ષમાં 288 obc 140 જઈ અને 68 sc ias ips અનેifs અધિકારીઓની નિમણૂક

ટ્રેઇની IAS પૂજા ખેડકર વિવાદ વચ્ચે સંસદમાં સરકારે આપી માહિતી

Advertisement

આ દિવસોમાં દેશમાંIAS ઓફિસરોની ઘણી ચર્ચા છે. ટ્રેઇનીIAS ઓફિસર પૂજા ખેડકર કેસે ઞઙજઈ પર ઘણા ગંભીર સવાલો ઉભા કર્યા છે. વાસ્તવમાં, પૂજા પર સિલેક્ટ થવા માટે માહિતી છૂપાવવાનો અને ઘઇઈ નોન-ક્રિમીલેયર ક્વોટા અને વિકલાંગતા સર્ટિફિકેટની મદદ લેવાનો આરોપ છે. ત્યારે આજે આપણે પૂજા ખેડકર વિશે નહીં પરંતુ વર્ષ 2018 થી 2022 દરમિયાન દ્વારા પસંદ કરાયેલા OBCજઈ અને SC,IAS, ઈંઙજ અને ઈંઅઋજ અધિકારીઓની સંખ્યા વિશે જાણીશું.

સંસદમાં સરકારને IAS, અનેIFSની સંખ્યા અંગે પૂછવામાં આવ્યું હતું. સરકારને પૂછવામાં આવ્યું કે જઈ, SC અને ઘઇઈમાંથી અત્યાર સુધીમાં કેટલાIAS, ઈંઙજ અનેIFS અધિકારીઓ છે. મોદી સરકારમાં મંત્રી ડો. જિતેન્દ્રસિંહે આ પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું હતું કે ભારતીય વહીવટી સેવા (ઈંઅજ), ભારતીય પોલીસ સેવા (ઈંઙજ) અને ભારતીય વન સેવા (ઈંઋજ)માં ભરતી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (ઞઙજઈ) દ્વારા કરવામાં આવે છે. તે નિયમો અનુસાર કરવામાં આવે છે.

Advertisement

હાલની સૂચનાઓ અનુસાર,IAS, ઈંઙજ અનેIFS ની ભરતીમાં, અનુસૂચિત જાતિ (જઈ), અનુસૂચિત જનજાતિ (SC) અને અન્ય પછાત વર્ગ (ઘઇઈ) ને 15%, 7.5% અને 27% ના દરે અનામત મળ્યું છે.
સંસદમાં આપેલા પોતાના જવાબમાં મોદી સરકારના મંત્રી ડો. જીતેન્દ્રસિંહે કહ્યું કે વર્ષ 2018માં ઘઇઈમાંથી 54IAS, 40 ઈંઙજ અને 40IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે, આ વર્ષે જઈ ક્વોટામાંથી 29IAS, 23 ઈંઙજ અને 16IFS ની ભરતી કરવામાં આવી હતી. SC ક્વોટા વિશે વાત કરીએ તો, વર્ષ 2018 માં SC ક્વોટામાંથી 14IAS, 9 ઈંઙજ અને 8IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી.

2019ની વાત કરીએ તો ઘઇઈ ક્વોટામાંથી 61IAS, 42 ઈંઙજ અને 33IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. જઈ ક્વોટામાંથી 28IAS, 24 ઈંઙજ અને 13IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે SC ક્વોટામાંથી 14IAS, 9 ઈંઙજ અને 7IFS અધિકારીઓની ભરતી કરવામાં આવી હતી. 2020 માં, 61IAS, 41 ઈંઙજ અને 31IFS અધિકારીઓની ઘઇઈમાંથી ભરતી કરવામાં આવી હતી. જઈ ક્વોટાની વાત કરીએ તો આ ક્વોટામાંથી 25IAS, 23 ઈંઙજ અને 13IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. SC ક્વોટામાંથી 13IAS, 10 ઈંઙજ અને 6IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી.

2021 અને 2022ની વાત કરીએ તો વર્ષ 2021માં ઘઇઈમાંથી 54IAS, 57 ઈંઙજ અને 34IFSની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2022 માં, 58IAS, 49 ઈંઙજ અને 40IFS અધિકારીઓની ઘઇઈ કેટેગરીમાં પસંદગી કરવામાં આવી હતી. વર્ષ 2021 માં જઈ ક્વોટામાંથી 30IAS, 28 ઈંઙજ અને 13IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે 2022માં 28IAS, 25 ઈંઙજ અને 16IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. SC ક્વોટાની વાત કરીએ તો વર્ષ 2021માં SC ક્વોટામાંથી 13IAS, 14 ઈંઙજ અને 7IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. 2022ની વાત કરીએ તો, SC ક્વોટામાંથી 14IAS, 20 ઈંઙજ અને 8IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement