ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોંગ્રેસ સાથે ગઠબંધનની વાતો વચ્ચે આમ આદમી પાર્ટીએ હરિયાણામાં 20 ઉમેદવાર જાહેર કર્યા

04:59 PM Sep 09, 2024 IST | Bhumika
Advertisement

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે આમ આદમી પાર્ટી AAPઉમેદવારોની યાદી AAPએ હરિયાણામાં પ્રથમ યાદી બહાર પાડી દીધીછે. કોંગ્રેસ સાથે ગઠબંધન અંગે હજુ સુધી કોઈ વાતચીત કરવામાં આવી નથી. હરિયાણા આમ આદમી પાર્ટીના ઉમેદવારોની યાદી: હરિયાણામાં કોંગ્રેસ સાથે ગઠબંધન બગડવાના અહેવાલો વચ્ચે, આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં 20 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.AAPહરિયાણામાં ગઠબંધનને લઈને કોંગ્રેસ પાસેથી 10 સીટોની માંગ કરી રહી હતી, પરંતુ હવે આમ આદમી પાર્ટીએ તેના 20 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેનાથી લાગે છે કે હરિયાણામાં કોંગ્રેસ-આપ ગઠબંધન નહીં થાય.

Advertisement

Tags :
Aam Aadmi PartyHaryanaHaryana electionHaryana newsindiaindia news
Advertisement
Next Article
Advertisement