ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અજબ પ્રેમની ગજબ કહાની….મામીએ ભત્રીજી સાથે ભાગીને કાર્ય લગ્ન, 3 વર્ષથી ચાલતું હતું અફેર

06:16 PM Aug 12, 2024 IST | Bhumika
Advertisement

બિહારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યા છે. બિહારના ગોપાલગંજમાં એક મામીએ તેની ભત્રીજીના પ્રેમમાં પતિને છોડી દીધો. ત્યારબાદ તેણે ભાગીને તેની ભત્રીજી સાથે લગ્ન કર્યા. બંનેએ સોશિયલ મીડિયા દ્વારા તેમના પરિવારને લગ્નની જાણકારી આપી. મળતી માહિતી અનુસાર બંને વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમપ્રકરણ ચાલતું હતું. આ મામલો કુચાયકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના બેલવા ગામનો છે.

Advertisement

બેલવાના રહેવાસી મામી અને ભત્રીજીએ સાસામુસા સ્થિત દુર્ગા ભવાની મંદિરમાં લગ્ન કર્યા. મંદિરમાં લગ્ન દરમિયાન તમામ વિધિઓ કરી હતી. આ દરમિયાન બંનેએ એકબીજાને હાર પહેરાવ્યા હતા. તેણે તેના ગળામાં મંગળસૂત્ર પેહરાવ્યું અને પછી સિંદૂર લગાવ્યું અને સાત ફેરા પણ લીધા અને સાત જન્મ સુધી સાથે રહેવાનું વચન પણ આપ્યું.

ભત્રીજી શોભાના પ્રેમમાં પાગલ મામીએ સુમને કહ્યું કે શોભા ખૂબ જ સુંદર છે. મને ડર હતો કે જો તેણીએ બીજે લગ્ન કરી લીધા તો તે મને છોડી દેશે. બસ આ ડરથી અમે બંનેએ બધું છોડીને મંદિરમાં લગ્ન કરી લીધા. જ્યારે શોભાએ જણાવ્યું કે અમારા લગ્ન સાસામુસા મંદિરમાં થયા હતા. લગ્ન પછી અમે સાથે જીવવાના અને મરવાના સોગંદ લીધા છે.

Tags :
bihar newsindiaindia newslove storymarriage
Advertisement
Next Article
Advertisement