For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાજી અલી દરગાહને અક્ષય કુમારનું 1.21 કરોડનું દાન

01:52 PM Aug 09, 2024 IST | Bhumika
હાજી અલી દરગાહને અક્ષય કુમારનું 1 21 કરોડનું દાન
Advertisement

અક્ષય કુમાર બોલિવૂડના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંથી એક છે. તે ઘણું દાન પણ કરે છે. તે માત્ર જરૂૂરિયાતમંદ લોકોને મદદ કરે છે એટલું જ નહીં પરંતુ દેશમાં આપત્તિ આવે ત્યારે પણ મદદ કરે છે. હાલમાં જ અક્ષય મુંબઈની હાજી અલી દરગાહ પહોંચ્યો હતો જ્યાં દરગાહના રિનોવેશનના કામ માટે કરોડો રૂૂપિયા આપ્યા છે.

હાજી અલી દરગાહના વહીવટી અધિકારીએ કહ્યું કે, અક્ષયે જવાબદારી લીધી છે કે તે તેના કામના એક ભાગ માટે 1 કરોડ 21 લાખ રૂૂપિયાનું દાન આપી રહ્યો છે. અમે તેમના દિવંગત માતાપિતાની આત્મા માટે પ્રાર્થના કરી હતી. આ પહેલા અક્ષય મુંબઈની સડકો પર લંગર કરતો જોવા મળ્યો હતો. તે રસ્તા પર હાજર લોકોને ભોજન આપતો જોવા મળ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement