For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધુમ્મસની આગોશમાં વારાણસીના નયનરમ્ય દૃશ્યનો નજારો

01:50 PM Feb 04, 2025 IST | Bhumika
ધુમ્મસની આગોશમાં વારાણસીના નયનરમ્ય દૃશ્યનો નજારો

કુદરતની કરામતને માણવાનો અવસર ભાગ્યે જ મળતો હોય છે. શિયાળાના ધુમ્મસમાં વારાણસીમાં અદભૂત નજારો જોવા મળે છે. આ મનમોહક નજારાને તસ્વીરકાર મનીષ ખટ્ટરીએ કેમેરામાં કંડારી છે. જેમાં ઝાકળથી ભરેલા ઘાટોમાંથી ચાલવાનો લ્હાવો ધુમ્મસની આગોહમાં પ્રાચીન મંદિરો-ગલીઓ, ગંગાની હળવી લહેરખીઓમાં ટમટમતા દીવાઓ સહિતના નયનરમ્ય ફોટોગ્રાફ્સનો આલ્બમ બનાવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement