સૂરજ પર વાવાઝોડાથી પૃથ્વી ઉપર અંધકારનો ભય
11:25 AM Mar 15, 2024 IST
|
Bhumika
Advertisement
યુએસ સ્પેસ એજન્સી, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) દ્વારા બીજી એક સૌર વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે અને આ વખતે તે અસ્થિર સનસ્પોટ અછ3559ને કારણે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં, સૌર પ્રવૃત્તિમાં વધારો થયો છે, આમાંની કેટલીક જ્વાળાઓ પૃથ્વી પરના વિવિધ પ્રદેશોમાં રેડિયો બ્લેકઆઉટનું કારણ બને છે. નાસાની સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી (એસડીઓ) એ સૌર તોફાનની ચેતવણી જારી કરી છે. ઓકટોબર 2024માં આ તોફાનની અસર વધુ તેજ થશે.
Advertisement
Next Article
Advertisement