ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોહલીના પગને સ્પર્શ કરનાર ચાહકને બેફામ માર માર્યો

01:09 PM Mar 28, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

IPL 2024ની છઠ્ઠી મેચ દરમ્યાન વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એક ફેન તેની પાસે પહોંચી ગયો હતો. તેણે વિરાટ કોહલીના ચરણ સ્પર્શ કર્યા.વિરાટ કોહલીના પગને સ્પર્શ કર્યા બાદ સુરક્ષાકર્મીઓ ફેનને બાઉન્ડ્રી લાઈનની બહાર લઈ ગયા હતા. આ પછી તેમણે આ ફેનને ખરાબ રીતે માર્યો. 5 થી 7 લોકો વિરાટના ફેનને મુક્કા અને લાતો મારી રહ્યા હતા. આ ફેનને મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે અને ઘણા ચાહકો આ માટે છઈઇને જવાબદાર ઠેરવી રહ્યા છે.

Advertisement

Tags :
indiaindia newsSportssports news
Advertisement
Advertisement