રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મથુરામાં ‘લઠ્ઠમાર’ હોળીનો કલરફુલ નજારો છવાયો

12:46 PM Mar 21, 2024 IST | Bhumika
Advertisement

દેશભરમાં હોળી- ધુળેટીનો માહોલ છવાઇ રહ્યો છે. ઉત્તરપ્રદેશના મથુરામાં યાજાતી લઠ્ઠમાર હોળી વિશ્વભરમાં જાણીતી છે. આ ઉજવણી દરમ્યાન પુરુષોને સ્ત્રીઓ દ્વારા લાકડીથી માર મારવામાં આવે છે. સામે પુરૂષો મહિલાઓને કલરથી ભીંજવે છે. રંગબેરંગી વસ્ત્રો અને કલરની છોળો સમગ્ર વાતાવરણને રંગીન બનાવી દે છે. આદી અનાદિ કાળથી આ પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. મોટી સંખ્યામાં સ્ત્રી-પુરુષો આ ઉજવણીમાં સામેલ થાય છે. હોળી- ધુળેટી પહેલાં જ અમુક દિવસોથી આ ઉજવણી શરૂ કરી દેવામાં આવે છે.

Advertisement

Tags :
indiaindia newsMathuraMathura holiMathura news
Advertisement
Next Article
Advertisement