ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વસંતને વધાવતા હોળી-ધૂળેટીના તહેવારની રંગભરી ઉજવણી

01:15 PM Mar 26, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

વિશ્ર્વભરમાં રંગોના તહેવાર હોળી-ધૂળેટીની રંગભરી ઉજવણી કરવામાં આવી. વસંતના આગમનને વધાવતા આ કલરફુલ તહેવાર માનવીના જીવનમાં નવા રૂપરંગ પૂરે છે. નાચતા-ગાતા લોકો એકબીજા ઉપર અવનવા કલર ઉડાડીને વસંતની શુભેચ્છા આપે છે. ભારતભરમાં અતિ ઉલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. પ્રાચીન મંદિરોમાં અને નાના-નાના ગામથી મેટ્રો શહેર સુધી ભવ્ય ઉજવણી થાય છે.

Advertisement

Tags :
Holi 2024indiaindia news
Advertisement
Advertisement