71માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત: શાહરૂખ ખાનને ૩૩ વર્ષમાં પહેલો પહેલો નેશનલ મળ્યો અવૉર્ડ,ગુજરાતી ફિલ્મ 'વશ'ને પણ મળ્યો એવોર્ડ
71મા નેશનલ ફિલ્મ એવોર્ડસની જાહેરાત થઈ રહી છે. આ વર્ષે ૨૦૨૩માં રિલીઝ થયેલી ફિલ્મો માટે પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે.
શાહરુખ ખાનને ફિલ્મ 'જવાન' માટે અને વિક્રાંત મેસીને '12Th ફેલ' માટે સંયુક્ત રીતે શ્રેષ્ઠ એક્ટરનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. 'કટહલ'ને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. હિન્દી ફિલ્મ 'સિર્ફ એક બંદા કાફી હૈ'ને શ્રેષ્ઠ સંવાદનો પુરસ્કાર મળ્યો છે. રાની મુખર્જીને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે.
ગુજરાતી ફિલ્મ 'વશ'ને મળ્યો એવોર્ડ
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'વશ' ને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે.
બેસ્ટ હિન્દી ફિલ્મ: કટહલ
બેસ્ટ એક્ટ્રેસ: રાની મુખર્જી
બેસ્ટ એક્ટર: શાહરુખ ખાન, વિક્રાંત મેસી
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર: શિલ્પા રાવ
બેસ્ટ મેલ પ્લેબેક સિંગર: PVN S રોહિત
બેસ્ટ કોરિયોગ્રાફી: રોકી અને રાની કી પ્રેમ કહાની
બેસ્ટ લિરિક્સ: બલગમ (તેલુગુ)
વિશેષ ઉલ્લેખ - એનિમલ (એમ આર રાજકૃષ્ણન)
શ્રેષ્ઠ તાઈ ફેક ફિલ્મ - પાઈ તાંગ
શ્રેષ્ઠ ગારો ફિલ્મ - રિમડોગીતાંગા
શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ - ભગવંત કેસરી
શ્રેષ્ઠ તમિલ ફિલ્મ - પાર્કિંગ
શ્રેષ્ઠ પંજાબી ફિલ્મ - ગોડે ગોડે ચા
શ્રેષ્ઠ ઓડિયા ફિલ્મ - પુષ્કારા
શ્રેષ્ઠ મરાઠી - શ્યામચી આઈ
બેસ્ટ કેનેડિયન ફિલ્મ - કંદીલુ
શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - કથલ
શ્રેષ્ઠ એક્શન ડાયરેક્શન ફિલ્મ - હનુ-મેન (તેલુગુ)
શ્રેષ્ઠ કોરિયોગ્રાફી - રોકી ઔર રાની કી પ્રેમ કહાની (ધીધોરી બાજે રે)
શ્રેષ્ઠ ગીત - બલગામ (તેલુગુ)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશન - વાથી (તમિલ) - જીવી પ્રકાશ કુમાર
શ્રેષ્ઠ સંગીત નિર્દેશન હિન્દી - એનિમલ - હર્ષવર્ધન રામેશ્વર
શ્રેષ્ઠ મેકઅપ હિન્દી ફિલ્મ - સામ બહાદુર - શ્રીકાંત દેસાઈ
શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનર - સામ બહાદુર - દિવ્યા ગંભીર-સચિન લવલેકર, નિધિ ગંભીર
બેસ્ટ સાઉન્ડ ડિઝાઈનર - એનિમલ - સચિન સુધાકરન, હરિહરન મુરલીધરન
બેસ્ટ ડાયલોગ રાઈટર - સિર્ફ એક બંદા કાફી હૈ
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી - ધ કેરળ સ્ટોરી - પ્રસંતનુ મહાપાત્રા
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર - શિલ્પા રાવ
બેસ્ટ મેલ પ્લેબેક સિંગર - પીવીએનએસ રોહિત (તેલુગુ)
શ્રેષ્ઠ બાળ કલાકાર - 1- ગાંધી અને ચેતુ - સુકૃતિ વેણી બંદરેડી 2- જીપ્સી - કબીર ખંડારે 3- નાલ - ત્રિશા તોસર, શ્રીનિવાસપોકલે, ભાર્ગવ જગપત
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - 12મી ફેઈલ